________________
ઈ
-
' '
અને તેથી પિત્તાના આશિતવર્ગનું રક્ષણ કરવાની તેનામાં
ગ્યતા પ્રગટે છે. જે પૂની સેવામાં ઉપેક્ષા કે અનાદર સેવે છે તેનામાં આશ્રિતેનું રક્ષણ કરવાની વૃત્તિ, શક્તિ કે નિષ્ઠા કદાપિ પ્રગટતાં નથી.
સુમન ! શ્રી નમસ્કાર મહામંત્ર અને નમસકારભાવનું મહત્ત્વ સમજવા માટે આટલી હકીકત તને કહી છે. જૈન–અર્જન દશામાં પ્રાણુને ભેગે બીજા જીવોની રક્ષા કરનારા સર્વશાળી સુહાત્માઓનાં જે દષ્ટાન મળે છે, તે સત્ત્વ ખીલવવા માટેતેઓએ કરેલી પૂજ્યવર્ગની સેવાનું પરિણામ છે. શ્રી મેતારજ સુનિએ એક પક્ષીની રક્ષા માટે પ્રાણ આપે, શ્રી શાન્તિનાથ પ્રભુના છ દશમા ભાવમાં રાજા છતાં શરણે આવેલા એક પારેવાના રક્ષણ માટે કાયાનું બલિદાન કર્યું કે મહારાજા કુમારપાળે એક મકોડાની દયા કરતાં પિતાની ચામડી કાપી, વગેરે જે આપણે સાંભળીએ છીએ, તેમાં તેઓએ કરેલી પૂની સેવાથી પ્રગટેલા સત્વનું એ ફળ હતું, એમ આપણે માનવું જોઈએ.
સુમન ! સેવા અને ક્ષારૂપ આ શિષ્ટાચારો એવા છે . કે–તેના પાલનથી જીવમાં વિનય-સેવારુપ નમસ્કારભાવ અને - અહિંસાક્ષારૂપ સામાયિકધર્મ પ્રગટે છે. સેવા અને રક્ષા
એવા સંકલિત છે કે–એકની સિદ્ધિમાં બીજાની સિદ્ધિ થાય છે અને એકના અભાવે બીજાને અભાવ થાય છે. તેમાંથી , પ્રગટ થતા નમસ્કારભાવ અને સામાયિકમ પણ એ રીતે - સંકલિત છે. પરસ્પરના બળે વૃદ્ધિ પામતા તે આત્માને શાશ્વત સુખને ભેગી બનાવે છે. .
O
:
-