________________
'
શકાય છે માટે તે આવશ્યક છે, તેમ આત્માના ભાવરાગરૂપ કર્માને નાશ કરવા માટે તે તે કર્માંના ઉદય અનુસાર પ્રાપ્ત થએલી ભૂમિકાને અનુરૂપ કન્યા કરવા એ ઔષધ છે અને તેમાં દીનતા કે અહંકારને વશ ન થવું એ પરેજી છે, માટે તે ઔષધ અને પરેજી દ્વારા રાગમુક્ત થવુ' એમાં આત્માનું હિત છે. સકળ શાસ્રીપદેશના સાર પણ એ જ છે અને તેથી કવિવર પંડિત શ્રી વીરવિજયજી મહારાજ બહુ સાદા શબ્દમાં કહી ગયા છે કે
.ધ સમય ચિત્ત ચૈતીયે, ઉચે શા સંતાપ સલુણે; શાક વધે સતાપથી, શાક નરકથી છાપ સલુણે.” અધ સુમન ! જ્ઞાનીભગવંતાએ આ કારણે જ કર્માનુસાર પ્રાપ્ત થએલા અનિષ્ટ ભાવાને દૂર કરવાની ચિંતાને, તે તે અનિષ્ઠ સચેાગા ન થાય તેની ચિંતાને તથા ઈષ્ટ પ્રાપ્ત કરવાની કે પ્રાપ્ત થએલુ હાય તે ચાલ્યું ન જાય તેની ચિંતાને આત્તધ્યાન કહ્યું છે; તથા તેવા ઉપાચા ચિંતવવા તેને રૌદ્રધ્યાન કહ્યું છે, અને તે ખતે ધ્યાનેા નહિ કરવાનું ઉપદેશ્ય છે.
સુમન ! વાતના સાર એ છે કેતત્ત્વથી જીવે નવાં કર્મોનાં અધના વધારવા ન જોઇએ, પણ બાંધેલાં કમેર્માને તા તે જ્યારે ઉડ્ડયને પામે, ત્યારે તેને અનુસાર પ્રાપ્ત થએલી અવસ્થાને ઉચિત કત્તવ્યપાલન કરવાથી જ તેાડી શકાય છે; માટે તે કત્ત વ્યપાલનને શિષ્ટાચાર કહ્યો છે.
સુમન ! એ રીતે મધ્યસ્થભાવે વિચારતાં સમજાશે કેલેાકાચારા અને કુળધમાં જીવનું હિત કરનારા છે, એટલું જ નહિ પણ સુમન ! તે તે કુળધોને અનુસરવાનું સત્ત્વ પણુ
૯૨