________________
[૧૧]
સુમન ! જીવના અનાદિ કુતૂહલપ્રિય સ્વભાવને કારણે તેને શિષ્ટાચારનું પાલન દુષ્કર કે દુખદ લાગે એ સંભવિત છે, છતાં શિષ્ટાચારની જીવનમાં એટલી મેટી આવશ્યકતા છે કે–તેના પાલન વિના મનુષ્ય આ જન્મનાં પણ શારીરિકમાનસિક-આર્થિક-સામાજીક વગેરે સુખની સામગ્રી મળવા છતાં તેને આનંદ અનુભવી શકે તેમ નથી. પછી કેત્તર સુખની પ્રાપ્તિ તે સંભવે જ કઈ રીતે? કારણ કે-કેત્તર ધમની–આત્મધર્મની પ્રાપ્તિ શિષ્ટાચારના પાલન દ્વારા ગ્યતા પ્રાપ્ત કરનારને જ થાય છે, અને એ લોકોત્તર ધર્મથી જ લોકેત્તર સુખનો અનુભવ કરી શકાય છે. મનુષ્ય જ્યાં સુધી શિષ્ટાચારનું પાલન કરે નહિ, તે મેગ્યતા પ્રગટાવે નહિ, ત્યાં સુધી તેને અનાદિ જન્મ-મરણની કે વિષય-કષાયની પીડા છેડતી નથી અને આત્મસુખને સહજ આનંદ અનુભવવા મળતો નથી.
એ કારણે સુમન ! દરેક મનુષ્ય પોતાની શકયતા અને ભૂમિકાને અનુસાર શિષ્ટાચારનું પાલન અવશ્ય કરવાગ્ય છે, એટલું જ નહિ, બીજાઓને પણ તેનું દાન કરવું આવશ્યક છે. શ્રીમંત બીજા જીવોના હિતાર્થે જેટલે દ્રવ્યવ્યય કરે, તેટલું જ