________________
પશુ-પક્ષી વગેરેને દાન કરીએ, તેના કરતાં એ જ વસ્તુનું દાન સંત-સાધુઓને કરીએ, તે તેનું ફળ ધર્મશાસ્ત્રમાં ઘણું મેટું કર્યું છે. તેનું કારણ પણ એ છે કે સંતપુરુષને હીધેલું દાન સદાચાર કે શિષ્ટાચારનું પોષક, વર્ધક અને પ્રચારક બને છે. એક સંતને દીધેલા દાનનું ફળ હજારો, લાખે કે કડ અથવા અગણિત જીવેના હિત સુધી પહોંચે છે. પશુ, પક્ષી કે લાચાર મનુષ્યને દીધેલું દાન પ્રાયઃ તેને જ અલ્પ ઉપકાર કરે છે. " એને અર્થ એ નથી થતો કે–દીન-દુઃખીઆને દાન નહિ આપતાં કેવળ સંત-સાધુઓને જ આપવું. સંતસાધુઓને દાન કરતાં પણ જગતના સર્વ દુઃખી જીને એને લાભ મળશે, એ ભાવના રાખવી અને પોતાની શક્તિને અનુસાર હિન-દુખી–લાચાર વગેરે મનુષ્યને કે અનાથ પશુ-પક્ષી આદિ ઇને પણ દાવ કરવું.
- સુમન ! જ્યારે કેઈ દર્દથી પીડાતું બાળક રડે છે અને રૂદન દ્વારા પોતાની અવ્યક્ત વેદનાને જાહેર કરવા માટે પ્રયત્ન કરે છે, ત્યારે તેના દર્દીને નહિ સમજતી માતા પ્રથમ તે તેને સ્તનપાન કરાવીને કે રમકડાં આપીને રડતો અટકાવવાના પ્રયત્ન કરે છે, પરંતુ જયારે દર્દથી પીડાતું બાળક સ્તનપાન કે રમકડાંની પણ અવગણના કરીને ૨ડયા જ કરે છે, ત્યારે કે ઈ રોગાદિનું અનુમાન કરીને વૈદ્ય–ડૉકટરની સલાહ લેવા
ડે છે. પછી રોગ થયો છે એમ સમજે છે, ત્યારે તે શાણાનિષ્ણુત વૈદ્ય-ડાકટરને ધન આપીને તેના દ્વારા બાળકને સાજે કરવાના પ્રયત્ન કરે છે.
૯