________________
એ રીતે સુમન ! પ્રાથમિક કક્ષાની દયામાં મનુષ્ય દીનદુ:ખી વગેરેને અન્ન-જળ વગેરે જીવનસામગ્રીનું દાન કરવામાં ઇતિકત્ત ન્યતા સમજે છે, એને જ શ્રેષ્ઠ ધમ માને છે અને દીન-દુ:ખી વગેરેને અન્ન-જળ વગેરેનું દાન કરી પેાતાને કૃતકૃત્ય માની લે છે. એટલુ જ નહિ, એની દૃષ્ટિએ શિષ્ટાચાર કે શિષ્ટાચારના પાલક-પ્રચારકેાની સેવા કિમત વિનાની દેખાય છે અને તેથી તેના પ્રત્યે કદાચ તે અણગમા પણ કરી નાંખે છે.
પણ સુમન ! તે તેની અધુરી સમજનુ પરિણામ છે. એક દાંતના ડાકટર દ્વાંતના રાગાની સેવા કરવામાં દાંતને અંગે ખૂટતાં કે સડતાં તત્ત્વાના વિચાર કરી તેટલા જ પ્રયત્ન કરશે, પણ આયુર્વેદના નિષ્ણાતને તેથી સ ંતાષ નહિ થાય. તે તે દાંતના રોગના મૂળ કારણ સુધી પહાંચી તેના પેટને અને હાજરીને તપાસશે, તેમાં ખૂટતાં કે બગડતાં તત્ત્વાને પૂર્ણ કરવા કે સુધારવા માટે પ્રયત્ન કરશે અને એ રીતે દાંતના રાગને મૂળમાંથી નાશ કરવાના પ્રયત્ના કરશે.
એ રીતે સુમન ! તાત્ત્વિક યાને સમજનારા જ્ઞાની દીનદુ:ખીઆએની અશરણ, અનાથ અને લાચાર દશાને જોઈ તેના મૂળ કારણા સુધી પહાંચે છે. પૂર્વે તેણે સેવેલા ‘અસદાચારે અને કરેલાં પાપાનું આ પરિણામ છે’-એમ સમજે છે. તે પછી અન્ન-જળ વગેરે આપીને અટકતા નથી. તેના અસદાચારાને દૂર કરવા માટે ઇચ્છે છે, અનાદિ આપતાં પણ તેનાં પાપેાથી-અસદાચારાથી બચવાના ઉદ્દેશ રાખે છે અને એ ઉદ્દેશથી તે સદાચારના પિતા શ્રી અરિહંતદેવા તથા તેના પાલક અને પ્રચારક સંત-સાધુઓની સેવાને પણ્ સવ દુઃખી
..