________________
પાપકારવૃત્તિ વગેરેનુ પવિત્ર વાતાવરણ અનેક જીવાને પાપપ્રવૃત્તિથી મચાવે છે. અપવાદ તરીકે અલ્પ જીવાને બાદ કરતાં ત્રણેય કાળમાં જે કેાઈ જીવા સદાચારનુ` પાલન કરી શક્યા છે, કરે છે કે કરશે, તે સર્વના ઉપર આ શિપુરુષોના વિશિષ્ટ ઉપકાર છે, કારણ કે તેઓના જીવનના અચિત્ય પ્રભાવ તેમાં કારણભૂત છે.
સુમન ! માતા-પિતા કે તેવા અન્ય પાલકની સહાય વિના જેમ બાળકના ઊછેર થાય નહિ, તેમ શિષ્ટપુરુષોના આલખન વિના કાઈ શિષ્ટાચારને પ્રાપ્ત કરી શકે નહિ.
સુમન ! એ કારણે શિષ્ટપુરુષાના ઉપકારને સ્વીકારવા જોઇએ. તત્ત્વથી જે શિપુરુષાના ઉપકારને માને છે, તે પ્રત્યે કૃતજ્ઞતા ધારણ કરે છે અને તેઓના વિનય-બહુમાન– સેવા કરે છે, તે જ ધન્યપુરુષ સદાચારને પ્રાપ્ત કરી શિષ્ટ અની શકે છે. એ કારણે જ જ્ઞાનીએએ વિનયને મોક્ષનું મૂળ હેલ છે. માર્ગાનુસારિતાના પણ એક પ્રકાર ‘વૃત્તયજ્ઞાનવૃદ્ધાનાં પૂનઃ ।' અર્થાત્ સદાચારી જ્ઞાનવૃદ્ધ પુરુષની સેવા-પૂજા કરવી—એ પ્રમાણે કહ્યો છે. તેમાં પણ એ જ હેતુ છે કેકાઈ પણ ગુણની પ્રાપ્તિ ગુણીના વિનય, બહુમાન અને સેવા વગેરેથી જ કરી શકાય છે.
'
સુમન ! તત્ત્વથી આવા શિષ્ટપુરુષો એ માતા-પિતા-ગુરુ'-મિત્ર વગેરેની ઉપમાને ધારણ કરે છે અને તેના આચારે એ જ મનુષ્યનું સાચું' ધન છે. શિષ્ટપુરુષોના ઉપ કારાનુ શત-સહસ્રમુખે ક્રીડા કલ્પેટ સુધી વર્ણન કરવા છતાં પૂરું થાય તેમ નથી. ચારેય ગતિમાં મનુષ્યગતિને જો સર્વાધિક
193