________________
છે ભલે ધર્મનું કે ધમીઓનું અપમાન કરે, તે તે અપમાન કરનારનું પણ હિત ઈચ્છે છે અને હિત કરતે રહે છે.
સુમન ! અપમાનને ગણુને ઉપકાર કરે છોડી દે તે સાચો ઉપકારી નહિ, ધર્મ સાચે ઉપકારી છે. તે દ્રોહીનું પણ હિત જ કરે, તેની રક્ષા જ કરે અને તેને સુધારવાનું કાર્ય કર્યા જ કરે.
સુમન ! તને આશ્ચર્ય થશે કે આ હકીકતની પાછળ અનેક વિકલ્પો અને તર્કો જાગશે, પણ આશ્ચર્ય પામવાનું કે વિકલ અને તકે કરવાનું કેઈ કારણ નથી. એ માટે તારે વસ્તુના સ્વભાવને-સ્વરૂપને સમજવું પડશે. પ્રત્યેક વસ્તુ પિતાના સ્વભાવને છોડતી નથી. ધર્મને સ્વભાવ જ એ
છે કે-સર્વનું કલ્યાણ કરવું. હું તને પૂછું છું કે જે સમગ્ર વિશ્વનું કલ્યાણ ન કરે, તે ધર્મ કહેવાય? અને સર્વ જેને હિતકર કહેવાય ? તારે કહેવું જ પડશે કે-ન કહેવાય. જે એમ છે, તે શ્રી જિનેશ્વરદેવને જગતચિંતામણિ, જગન્નાથ, જગદૂગુરુ, જગદૂરક્ષણ, જગબંધુ વગેરે કહ્યા છે, તે તેઓ તેવા છે માટે કહ્યા છે. અને એ બધાં વિશેષણે તેઓને ધર્મ જગતને તે તે પ્રકારે ઉપકાર કરે છે, માટે જ તેમને આપ્યાં છે. એ રીતે ધર્મ વિશ્વને ઉપકારક છે.
સુમન ! ધર્મનો સ્વભાવ જ એ છે કે–તેનાથી વિશ્વને ઉપકાર થાય. અપકાર ન કરે તે પણ એક ઉપકારને જ પ્રકાર છે. ધર્મ કોઈને અપકાર કરતા નથી, ઉપરાંત અપકારીને પણ ઉપકાર કરે છે. એ એને સ્વભાવ છે. આ હકીકત જરા સ્પષ્ટ કરીએ. આપણે માગે ચાલતાં બીજાઓથી બચવા માટે