________________
પ્રાપ્તિ કરાવવાની ભાવના. ક્ષમાદ્રિ ધર્મો અને આ ભાવનામાં ભિન્નતા નથી, અપેક્ષાએ તે બધા ધર્માંસ્વરૂપ છે અને તે ભાવનાથી આપણને લાભ થયા જ છે. હું જિનેશ્વરદેવ ! આપના પ્રસાદથી જ હું આટલે ઊંચે આવ્યે છું અને એ પ્રસાદથી જ આગળ વધી શકવાના ', માટે હવે મારી ઉપેક્ષા ન કરશે !'–એમ શ્રી વીતરાગસ્તાત્રમાં પૂ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચ`દ્રાચાર્ય મહારાજા પ્રભુને વિનવે છે.
સુમન ! એમ વિવિધ રીતે તું સમજી શકીશ કે-ધમ વિશ્વના આધાર છે, તેના પ્રાણ છે અને તેનુ' સર્વસ્વ છે. એ ધમ આચારમાં રહલેા છે અને આચારના વારસે। ક્રમશઃ આપણા સુધી આવ્યેા છે. પૂર્વાં પુરુષોએ, શ્રી જિનેશ્વરદેવાએ સર્વ જીવના હિત માટે કરેલું આ આચારરૂપ ધર્મનું દાન શક્ય પ્રયત્નાથી સાચવ્યું છે, આપણને તે વારસામાં આપ્યુ છે અને આપણે તેનુ પાલન કરી ભાવિ પેઢીને આપવાનુ’ છે. મનુષ્યજીવન પામીને જે કાઈ મુખ્ય કાર્ય કરવાનું હાય, તે સર્વ જીવાના પ્રાણુસ્વરૂપ આ આચારાનુ પાલન કરવાનું છે અને તે ભાવિ પેઢીને આપવાનું છે. મનુષ્યજીવન પામીને જો કાઈ મુખ્ય કાય' કરવાનું હોય, તેા સ જીવેાના પ્રાણસ્વરૂપ આ આચારાનું પાલન કરવાનુ છે અને ભાવિ પેઢીને એ સાંપવાનુ છે. તે માટે પ્રશંસાની કેટલી જરૂર છે, આચાર અને પ્રશંસાના પરસ્પર કેવા સંબધ છે, શિષ્ટપુરુષોને આચારની રક્ષામાં કેવા ફાળા છે ? વગેરે હવે પછી વિચારીશુ તે પહેલાં આજે કરેલી વાતાનું જો તું ચિંતન કરીશ, તે આચારનુ` મહત્ત્વ અને ઉપકાર કેટલા છે તે તને જરૂર સમજાશે.
૬૯