________________
સુમન ! દરેક વસ્તુને સમજવામાં સમજનારની દૃષ્ટિની મુખ્યતા છે. એથી કદાચ તને આજની વાતેામાં તર્ક-કુતક થશે, પણ જો કૃતજ્ઞતા, ભક્તિ વગેરે ગુણાને પ્રગટાવવા હશે, તે પ્રત્યેક ભાવાને ગુણાનુરાગની દૃષ્ટિએ સમજવા પડશે, ધર્માંના ઉપકારાને સમજવા માટે અને કૃતજ્ઞતા કેળવવા માટે આપણી યેાગ્યતાની વાતને ગૌણ કરીને ધર્મના પ્રભાવનું મહત્ત્વ સ્વીકારવું જ જોઇએ. આ જે વાતા કહી છે. તેમાં સત્ર જીવની ચેાગ્યતાને સ્થાન છે જ. છતાં સર્વ જીવાના અનન્ય આધારરૂપ આચારને જો જગતમાં જીવતા રાખવા હાય, તે જે જે અપેક્ષાએ તેનું મહત્ત્વ છે, તે તે અપેક્ષાને મુખ્ય બનાવીને તેનુ' મહત્ત્વ વિચારવુ' જોઇએ. અને એ ષ્ટિએ જો તું વિચારીશ, તે મેં કહ્યુ છે તેનાથી પણ કેશુણુ અધિક આચારનું મહત્ત્વ તને સમજાશે.
5
७०