________________
સુમન ! આજે ભલે આપણે ન કરી શકીએ, પણુ આખરે તે આપણે એ સત્ત્વ- કેળવવાનુ જ છે. આપણી જવાબદારી આપણે છે।ડીને કમ ના ઉદ્ભયને શરણે જવાનુ` જ છે. કમ બાંધવા માટે મનસ્વીપણે આપણે તેને બદલે ભાગવવા માટે તૈયાર નથી રહી શકતાં એ આપણા ગુન્હા છે અને એ ગુન્હાની શિક્ષા લેાગવવા માટે આપણે નવા નવા જન્મા લેવા પડે છે. જ્યારે આપણે આપણાં આંધેલાં કર્મોને સમતાપૂર્વક, ગભરાયા કે મુંઝાયા વિના, પ્રસન્નતાથી ભાગવી લઈશું, ત્યારે આપણું ભવભ્રમણ અટકશે.
સુમન ! જેમ હિતબુદ્ધિએ પણ · શિક્ષા કરવી પડે છે, તેમ કમે પણ આપણને પીડે છે તેમાં એ તત્ત્વ સમાયેલું છે. જો એમ ન હાય, તે કમના ઉદયના વિરાધ કરવારૂપ આત્તરૌદ્રધ્યાનને તજવાનુ અને શુભાશુભ કર્મોના ઉદયમાં સમાધિ કેળવવારૂપ ધમ ધ્યાનને સેવવાનુ વિધાન જ્ઞાનીએ ન કરે. આપણે જયારે સૂક્ષ્મબુદ્ધિ અને માધ્યસ્થ્યભાવ કેળવીને તત્ત્વની શોધ કરીશું', ત્યારે આ રહસ્ય સમજાશે અને ત્યારે જ પરખાશે કેહું મારા અજ્ઞાન અને માહથી ધને! દ્રોહ કરી રહ્યો છું; છતાં ધમ મારી રક્ષા કર્યો જ કરે છે.
એમ સુમન ! ધર્મ એ ા ધમ જ રહે, કદી પણુ આપણી રક્ષાને એ ન છેડે, આપણે ભલે તેનેા વાર વાર દ્રોહ કરીને આપત્તિએ ઊભી કરીએ. એ તેા એનું કાય કર્યો જ કરે છે અને કર્યાં જ કરશે. આપણે માનવું જોઈ એ કે-અનાદિકાળથી ધમ મારું રક્ષણ કરી રહ્યો છે અને મને જીવાડી
૬૪