________________
મની યાકુબજ સબંધથી છૂટવા માટે ધમકટુંઅને પુષ્ટ (જીવંત) કરવું જ પડે. ન્યાયના પાલનથી જ તે પુષ્ટ થાય, કારણ કે-ન્યાય તેને પ્રાણ છે.
સુમન ! ન્યાય-અન્યાયને આધારસ્તંભ મન છે, તેથી ન્યાયનું પાલન કરવા મનને અન્યાયથી શેકવું જ જોઈએ. સર્વ ધર્મશાસ્ત્રકારોએ મનને વશ કરવાનું, અન્યાયના પક્ષમાં જતાં રવાનું વિધાન કર્યું છે તેનું કારણ તને હવે સમજાશે.
' સુમન ! મનને અન્યાયથી રોકવામાં આવે તે સર્વ પાપ રોકાઈ જાય છે અને જે પુરુષ મનને અન્યાયથી રકતે નથી તેનાં સર્વ પાપે વધી જાય છે, એમ જ્ઞાનીભગવંતે કહે છે. - સુમન ! ન્યાયસંપન્ન વૈભવ મનને વશ કરવામાં કયી રીતે સફળ થાય છે, તે સમજવા માટે જડ ઉપર મનેવૃત્તિની કેવી અસર થાય છે તે જાણવું જરૂરી છે. .! - સુમન ! મનવૃત્તિની અસર અચિંત્ય થાય છે. શબ્દવગણાનાં પુદગલો જડ છે. બોલનારના મને ગત ભાવથી તે વાસિત થઈ શ્રોતામાં તે તે ભાવ પ્રગટ કરે છે. એક માણસ સદૂભાવથી બોલે છે, ત્યારે તેના સદુભાવથી વાસિત થયેલા શબ્દ કઠોર હોય તે પણ શ્રોતામાં સદ્ભાવ પ્રગટ કરે છે. તે જ માણસ જ્યારે અસદુભાવથી બેલે છે, ત્યારે તેના અસદ્ભાવથી વાસિત થયેલા કોમળ પણ શબ્દો શ્રોતાને આહાર જેવી વ્યથા કરે છે. આહારાદિનાં પુદ્ગલે જડ છે, છતાં સદ્દભાવથી પીરસાએલે સૂકે રોટલો પણ મીઠો બને છે, અસદુભાવથી પીરસાએલાં સુંદર પકવાન્ન પણ બેસ્વાદ લાગે છે. આવા અનુભવ પ્રાયઃ સર્વને થાય છે. ઉદારતાથી