________________
અને તે વૈભવથી મળેલા ભેગે અન્યાયવાસિત હોવાથી ભોગવનારનું મન અને શરીર અન્યાયવાસિત બની પુનઃ પુનઃ અન્યાયને પક્ષ કરી પાપકુટુંબને પિષે છે. જ્યારે ન્યાયથી મેળવેલ વૈભવ ન્યાયવાસિત બને છે, આંતર ધમકુટુંબ પિષાય છે અને ન્યયાવાસિત હેવાથી ભેગવનારનું મન અને શરીર ન્યાયવાસિત બનવાથી પુનઃ પુનઃ ન્યાયનું સેવન કરી ધર્મકુટુંબને પોષે છે.
એ રીતે સુમન ! ન્યાયસમ્પન્ન વૈભવ મનને ન્યાયમાગે જોડવામાં સહાય કરે છે અને ન્યાયના માર્ગે ચઢેલું મન સર્વ કાર્યોમાં બાહા શરીર વગેરેને ધર્મકુટુંબના પક્ષકાર બનાવી સર્વ શુભ પ્રવૃત્તિઓનું સાધક બને છે.
આ કારણે સુમન ! સર્વ ધર્મશાસ્ત્રકારોએ મનને વશ કરવાનું વિધાન કર્યું છે અને તેના વિવિધ ઉપાયે જણાવ્યા છે. તે સર્વ ઉપાયને મૂળભૂત ઉપાય “ન્યાયસમ્પન્ન વૈભવ” છે. એના અભાવે બીજા ઉપાયો પ્રાયઃ નિષ્ફળ નીવડે છે. - સુમન ! સર્વ પાપવ્યાપારોને ત્યાગ કરી કેવળ પાપકુટુંબને સંબંધ તોડવા માટે જીવનને જિનાજ્ઞાથી બદ્ધ કરનાર પૂ. સાધુ-સાધ્વીવર્ગને પણ બેંતાલીશ દોષરહિત નિર્દોષ (ન્યાયસસ્પેન) આહારાદિ મેળવવાનું વિધાન છે. તેઓ પણ અન્યાયસમ્પન (દોષિત) આહારદિને ઉપભેગ કરે તે મનને વિજય કરી શકતાં નથી, તે વિવિધ પાપ પ્રવૃત્તિઓમાં ગૂંથાએલે ગૃહસ્થ ન્યાયસંપન્ન વિના મનને વિજય કયી રીતે કરી શકે? અને મનને વિજય કર્યા વિના પાપકુટુંબના પિષક મનથી કર્મનાં બંધને કયી રીતે તેડી
પણ અન્યા વિજેચ કરી
સંપન્ન વિ