________________
આંનદ માનવા લાગ્યાં. ચાવીશેય કલાક ધન વગેરે મેળવવાની ધૂનમાં મનુષ્ય આત્ત અને આવશ્યક એવા ઢાકાચાર, કુળાચાર અને સયુક્ત કુટુમ્બના વ્યવહારાને અગવડરૂપ માની આચારના અનાદર સાથે વિભક્ત કુટુમ્બ તરીકે જીવવા માટે તે પ્રેરાયેા. પરિણામે માતા-પિતાદિ ગુરુવગ ની સેવા અને આશીનંદથી વ"ચિત રહ્યો અને એક વ્યાધિમાંથી અનેક વ્યાધિઓ પ્રગટે તેમ ધન અને ભાગની પરવશતાથી જીવન અન્યાયની ખાણુરૂપ બની ગયું, માનવ માનવ મટીને દાનવ બનતા ગયા. એમ એક પરાવૃત્તિના અભાવે અન્યાયે અગણિત અનર્થાત સર્જ્યો.
સુમન ! આ અન્યાયની ચૂડમાંથી છૂટવા માટે આપણે અહ‘ભાવને તજવા પડશે. હુ' કરુ` છું', મે કયુ''' વગેરે અ'વૃત્તિ એ જ તત્ત્વથી અન્યાય છે. તે જ વિવિધ રૂપે સઈને માણસને પરવશ કરી દે છે. એક માણુસ ધન કમાય છે, તેમાં તેના પુણ્યના પ્રભાવ કારણભૂત છે. તેથી કમાએલુ' ધન વિશેષતયા પુણ્યકાર્યોમાં ખચી ને તેનું ઋણ ચૂકવવુ જોઇએ. પુણ્યથી મળેલુ' ધન યથેચ્છ ભાગ-વિલાસમાં ખચ'વાથી પુણ્યને અન્યાય થાય છે. પરિણામે પુણ્ય તેના પક્ષ છેડે છે અને તેથી આ જન્મમાં કે અન્ય જન્મમાં તે નિપુણ્યક બની ધન વિના દરિદ્ર કે ભિક્ષુક બની જાય છે. કાઈ પેાતાના ધનના પુણ્યકામાં વ્યય કરે છે, તે પણ અહંકાર કરીને જગતની માતાતુલ્ય ધમ મહાસત્તાને અને તેને એળખાવનારા શ્રી અરિહતદૈવાદિને અન્યાય કરે છે. જે ધમ મહાસત્તાના બળે પુણ્યકાર્યો કરીને ધન મેળવ્યું, તે જ ધનથી ધમ મહાસત્તાના કટ્ટર વૈરી અહંકારને પાષવા, તેને કાણુ અન્યાય નહિ કહે ? એમ સુમન |
૪૮