________________
[૮] સુમન ! આજ પૂર્વે અનુપ્રેક્ષારૂપે ન્યાયસમ્પન્ન વૈભવ અંગે જે કંઈ વિચાર્યું એથી સારભૂત તને એટલું સમજાયું હશે કે-લૌકિક-લોકેત્તર કોઈ પણ પ્રવૃત્તિ જે ન્યાયવૃત્તિથી કરવામાં આવે, તે તે ધમને-આત્મધર્મને આત્માના સ્વરૂપને) પ્રગટ કરી જીવને નિરુપાધિક સુખને ભક્તા બનાવી શકે છે. એથી વિપરીત સારી ગણાતી પ્રવૃત્તિ પણ જે અન્યાય વૃત્તિપૂર્વક કરવામાં આવે, તે તે અધર્મનું-મિથ્યાત્વનું (કામક્રોધાદિ જડભાનું) પિષણ કરી જીવને ભવમાં ભટકાવે છે. આ કારણે જ જ્ઞાનીઓએ સુખનું મૂળ ન્યાય છે અને દુઃખનું મૂળ અન્યાય છે, એમ કહ્યું છે.
સુમન ! અન્યાયી પ્રવૃત્તિ કરતાંય અન્યાયવૃત્તિ ભયંકર છે. જ્યાં સુધી મને વૃત્તિ અન્યાયને પક્ષ કરશે, ત્યાં સુધી બાહ્ય પ્રવૃત્તિમાં ન્યાય નહિ સચવાય, સચવાશે તે પણ થોડા કાળ માટે અને તે પણ કોઈ કોઈ પ્રવૃત્તિમાં જ. સદૈવ સર્વ પ્રવૃત્તિઓમાં ન્યાયનું પાલન કરવા માટે તો મને વૃત્તિમાં ન્યાયને પક્ષ જગાડ પડશે અને તે માટે અહંકાર, સ્વાર્થ અને તેમાંથી પ્રગટેલા કામ, ક્રોધ, મદ, મેહ વગેરે અંતરંગ
૧e