________________
શકતુ નથી. પરિણામે વિવિધ કષ્ટોને ભાગવતા તે જીવનને નિષ્ફળ પૂર્ણ કરે છે. અન્યાયવૃત્તિથી વેદનીયકમ અશાતારૂપે બંધાય છે. તેના ઉદયથી વિવિધ રાગાદ્દિની પીડાએ સહવી પડે છે. ઔષધેાપચાર પણ અકિ'ચિત્કર મને છે અને ભારભૂત અનેલું જીવન દુઃખપૂર્ણ પસાર કરવુ પડે છે. આયુષ્ય પ્રાયઃ નરકગતિનું' બંધાય છે, કે જે નરક વિવિધ યાતનાઓથી ભરેલી ઘણા લાંબા કાળની જેલ છે. ત્યાંના દુઃખાનુ વણુ ન સાંભળતાં .પણ હૃદય ક૨ે છે. કદાચ કાઈ ઉપરના ગુણસ્થાને વર્તતા ઢાવાથી નરકને બદલે તિયČચ, મનુષ્ય કે દેવગતિનું આયુષ્ય આંધે, તેા પશુ તે ટૂંકું ખંધાવાથી તે તે ભવ મળવા છતાં સુકૃત્ય થઈ શકતુ નથી, અલ્પકાળમાં જ મરણને શરણ થવું પડે છે. માહનીયની મિથ્યાત્વ, કષાયેા અને નાકષાયા, એમ સવ પ્રકૃતિએના બંધ થાય છે. તેના ઉદય થતાં અન્ય શુભ ક્રમના ઉદયના પણ દુરુપયેાગ કરાવી તે આત્માને વિવિધ પાપવૃત્તિઓમાં ફસાવે છે, જીવની બુદ્ધિમાં વિપર્યાસ કરે છે અને તે વિપર્યાસને વશ તેને વિષયાના દાસ અનાવી કાયાનું અળ વધારી મૂકે છે. તેથી તે ઉપકારીઓના પણ દ્રોહ કરે છે, જડ પ્રત્યે રાગ અને જીવ પ્રત્યે દ્વેષ કરી વેર વધારે છે. ઉપરાંત દેવ, ગુરુ અને ધમના એવા વિરાધ અને વિયેાગ કરાવે છે કે–અન'તકાળ પછી પણ તેઓના ચેાગ થતા નથી. ચૈાગ થાય ત્યારે પણ તે ગમતા નથી અને એ રીતે જીવનુ સદેશીય પતન થાય છે. નામકમની સર્વ અશુભ પ્રકૃતિઆના બંધ થાય છે અને તેના ઉદયથી જીવને નરક જેવી અશુભ ગતિ, વિકલેન્દ્રિય કે એકેન્દ્રિય જેવી હલકી જાતિ, બધી
પર