________________
એમ સુમન ! અન્યાયવૃત્તિથી મેળવેલા ભેગા અન્યાયવૃત્તિના પક્ષ કરાવી તેના ફળરૂપે જીવને ઉપર કહ્યાં તેવાં દુઃખદ પરિણામ સજે છે. ન્યાયવૃત્તિ અને ન્યાયસમ્પન્ન વૈભવની એ કારણે આવશ્યકતા છે કે-ન્યાયવૃત્તિ એ તત્ત્વથી આત્મીયવૃત્તિ છે, સ્વભાવરમણુતા છે. તેથી તેના પક્ષ કરનારને મંધાતાં સવ કર્મો શુભ ખ'ધાય છે, પૂર્વે ખાંધેલાં પાપકર્મો પૈકી જ્ઞાનાવરણીચાદિ ઘાતીકમે તૂટે છે (ક્ષયક્ષયાપશમાદિ ભાવને પામે છે) અને અશાતાવેદનીયાદિ અઘાતીકાં પણ શાતાવેદનીયાદિ રૂપે પલટાઇને દુ:ખદને બદલે સુખદ અને છે. ટૂંકમાં એમ કહી શકાય કે–ત્રણેય કાળમાં ત્રણેય લેાકમાં જગતના જીવેા દૃશ્યમાન કે અદૃશ્ય જે કાઈ સુખ ભાગવે છે, તે સવ એક ન્યાયવૃત્તિનું જ ફળ છે. ન્યાયવૃત્તિથી મળેàા ન્યાયસમ્પન્ન વૈભવ અન્યાયવૃત્તિને નાશ કરી મનશુદ્ધિ દ્વારા આત્માને પણ પવિત્ર અનાવે છે, કર્મોથી મુક્ત કરે છે.
સુમન ! જ્ઞાનીએએ ધન-સમ્પત્તિની દાન, ભેાગ અને નાશ-એ ત્રણ ગતિ કહી છે, પણ તેમાં દાન એક જ તેની સદ્દગતિ છે. આ દાનમાં ન્યાયેાપાર્જિત વૈભવનું મહત્ત્વ છે, અન્યાયેાપાર્જિત દ્રવ્યના દાનની કિ`મત નહિવત્ છે. અલ્પ માત્ર દાનનાં પણ વિશિષ્ટ અને અગણિત ફળે મળ્યાનાં વિવિધ ટાન્ત શાસ્ત્રમાં કહેલાં છે. તે પ્રાયઃ ન્યાયસમ્પન્ન વૈભવના દાનનાં અથવા દાનવૃત્તિનાં ( ન્યાયવૃત્તિનાં) છે. કસુમન ! ન્યાયસમ્પન્ન વૈભવની એક વિશિષ્ટતા એ છે. કે– તે તેના માલિકને લેશ પણ ચિંતાનું કારણુ ખનતું નથી. તે સ્વયં પેાતાનું રક્ષણ કરે છે. તેને કોઈ ચારી શકતું નથી.
૫૪