________________
ઉપચાર કરીને આચારને પણ ધમ કહ્યો છે. શ્રી જિનેશ્વરદેવે એ જ્ઞાનાચારાદિ પાંચ આચારાનુ અને ત્રીજા લૌકિક આચારાનુ પણ દાન જગતને કયુ છે. તેમાં જ્ઞાનાચાર વગેરે. પાંચને લેાકેાત્તર આચારા કહેવાય છે અને તે આચારાને આત્મસાત કરવાની શક્તિને પ્રગટ કરાવનારા દેશાચાર, કુળાચાર, લેાકાચાર વગેરેને લૌકિક આચારા કહેવાય છે. પાલન કરનાર વ્યક્તિની અવસ્થાના ભેદે અને વિષયના ભેદે આચારના અનેક ભેદા કહ્યા છે, તે પણ તત્ત્વથી તે સઘળા આચારા મુક્તિના સાધનરૂપ હાવાથી એક જ ધર્મરૂપ છે, અર્થાત સઘળા સદાચારા તે ધમ છે. સુમન ! અહીં આપણે સદાચારને ધમ કહીશું અને એ આચારરૂપ ધમ ને! કેટલેા ઉપકાર છે, વગેરે વિચારીશુ’.
સુમન ! આચારરૂપ ધર્મના વિશ્વ ઉપર એટલા માટ ઉપકાર છે કે-તેનુ. વન પૂર્ણતયા કરી શકાય તેમ નથી. છતાં ટૂંકમાં એમ કહી શકાય કે-એકેન્દ્રિયથી પચેન્દ્રિય જાતિમાં ઉત્પન્ન થતા જીવે તે તે જાતિમાં અને તે તે ચેાનિમાં જીવ્યા છે, જીવે છે કે જીવશે, તે સવ પ્રત્યે ધમના મેાટા ઉપકાર છે; કારણ કે–સવ જીવાને જીવનસામગ્રી આહાર-પાણી-વાયુ વગેરે ધમી ઓના ધર્મના પ્રભાવે મળે છે અને તેથી આચારધમ સર્વ જીવાને પ્રાણાધાર છે—પ્રાણ છે.
સુમન ! કાઈ જીવ આહાર-પાણી-વાયુ વગેરે વિના જીવી શકે નહિ, પ્રત્યેકને તેની જરૂર રહે. ચેાગ્ય આહારાઢિ ન મળે કે પ્રતિકૂળ મળે તેા જીવનને અંત આવે. ધન, સ્ત્રી, કુટુંબ કે વસ્ત્ર-પાત્રાદિ વિના જીવી શકાય, પણ માફકસરના આહારાદિ વિના કાઇથી જીવી ન શકાય..
૧