________________
વાર જરૂરીઆતેને નક્કી કરવામાં આપણે આપણુ આત્માને છેતરતા હોઈએ છીએ. કેવળ લોભવૃત્તિ અને વિષયના રામને પિષવા માટે જરૂરીઆતેનું આરોપણ કરીએ છીએ. તત્વથી ઘણી જરૂરીઆતો આપણે કરી લીધેલી હોય છે. મન ઉપર સંયમ કરીએ તે સંખ્યાબંધ એવી વસ્તુઓને આપણે ભેગવતા હોઈએ છીએ, કે જેના વિના ચાલી શકે. વધારામાં મન અને શરીર નિરોગી રહી શકે.
સુમન ! બચપણથી આપણને એવું શિક્ષણ મળ્યું છે કે-ધન વધારે તે ડાહ્યો. એથી પણ આપણી બુદ્ધિમાં ન્યાયનું મહત્ત્વ ઘણું છે. વાંદરો અને નીસરણ મળી. એક તે અનાદિકાળથી આપણે અન્યાયનો પક્ષ અને બીજી બાજુ પ્રેરક પણ અન્યાયના પક્ષકાર, એટલે ન્યાયનું મહત્ત્વ આપણે વિસરી ગયા. અનંત જ્ઞાન અને અનંત ચારિત્રને (સન) ધારક આતમા તુચ્છ નાશવંત ધનને મેળવવા પાછળ ઘેલો બની જાય એ કેટલું અજ્ઞાન ? જ્ઞાની અને સત્ત્વશાળી આત્માને આમ રંક જે માની તુચ્છ વસ્તુઓને આધીન બનાવી દે તે નાને-સુને અન્યાય નથી. આત્માના સત્ત્વને ન જાણવાથી આપણે ધન વગેરેનું મહત્ત્વ આંકયું અને અન્યાયને વશ થયા. તેને પક્ષ કરીને “આજે તે અન્યાય વિના જીવાય જ નહિ.”—એવું મિથ્યા બોલતા થયા. આપણું આ મિથ્યા વાત સાંભળીને મનુષ્યની સત્વ અને સત્ય પ્રત્યેની શ્રદ્ધા ખૂટતી ગઈ અને અન્યાયે સર્વની ઉપર પિતાને કબજો જમા
એક કાળે અન્યાય પ્રત્યે અતિ સૂગ ધરાવનાર આય માનવી આજે અનાર્યની જેમ પ્રત્યેક પ્રવૃત્તિમાં અન્યાય કરીને
४७