________________
શકે ? એ કારણે સુમન ! આજીવિકા મેળવવામાં ન્યાયનુ પાલન અનિવાય છે.
સુમન ! આપણે ધર્મ-અધમ એવા શબ્દોને જાણીએ છીએ, પણ તેના આંતર સ્વરૂપથી અજ્ઞાત છીએ. તેથી આપણે ધનાં કાર્યાં કરીએ છીએ પશુ ન્યાયના પક્ષ કરતા નથી. અધમનાં કાર્યાથી ડરીએ છીએ પણ અન્યાયના પક્ષથી ડરતા નથી.
સુમન ! ધર્મ કુટુંખના પ્રાણભૂત ન્યાયની રક્ષા એ જ ધમની રક્ષા અને પાપકુટુંબના પ્રાણભૂત અન્યાયના ત્યાગ એ જ પાપને ત્યાગ, આ તત્ત્વને આપણે સ્વીકારવું પડશે.
સુમન ! દીક્ષા લીધા વિના મુક્તિ થઈ શકે છે. ન્યાયના પાલન વિના કેાઈની મુક્તિ થઈ નથી અને થવાની પણ નથી. મેં કહ્યું હતું કે-તત્ત્વષ્ટિએ ન્યાય એ જ મુક્તિન માર્ગ છે, એ જ ચેાગમળ છે, એ જ ચારિત્ર, એ જ આત્મા અને એ જ મુક્તિ છે. એ તત્ત્વને તું જેમ જેમ સમજીશ, તેમ તેમ તને ન્યાય પ્રત્યે સન્માન જાગશે, અન્યાય પ્રત્યે તિરસ્કાર પ્રગટશે. જીવને અનાદિકાળથી સસારમાં રખડાવનાર, પુણ્યપ્રાપ્ત વિવિધ સુખસામગ્રીને બરબાદ કરનાર અને એ રીતે વિવિધ દુઃખેાની પરપરા સજીને જીવને પીડનાર એક અન્યાય આત્માના અનાદિ વૈરી છે. એ સત્યને સમજવાં માંટે કર્યાં, તેના બંધ, મધનાં કારણેા, તેના વિપાકા, વગેરે ઘણું ઘણું જાણવા જેવુ છે. તે હવે પછી
5
re
CAND