________________
[૬]
સુમન ! માનવનુ શરીર સ યત્રાનુ` એક અલૌકિક યંત્ર છે. જીયન માટે જરૂરી લૌકિક-લેાકેાત્તર સ કાર્યો કરવાની તેમાં શક્તિ છે, આવડત છે. બીજા કેાઈ શરીરથી અશકય એવાં ધમનાં કાર્યો કરવાની તેની શક્તિને કારણે જ્ઞાનીઓએ તેને ધર્મનુ ં મુખ્ય સાધન માન્યુ છે.
સુમન ! આ શરીરનુ' સ’ચાલક મન છે. મનની પ્રેરણાને આધીન બનેલી ઈન્દ્રિએ તે તે પ્રવૃત્તિ કરે છે તેથી મનને વશ કરવુ’જરૂરી છે, મનને વશ કરવું એટલે ન્યાયના પક્ષકાર અનાવવું,
સુમન ! મનને ન્યાયના પક્ષમાં જોડવા માટે ન્યાયસ પન્ન વૈભવની કેટલી અને કેવી જરૂર છે તે આપણે વિચારીએ.
સુમન ! પ્રત્યેક સૌંસારી જીવને ત્રણ કુટુ' હાય છે. એક આહ્ય અને એ આંતર. તેમાં પ્રત્યક્ષ દેખાતું ભવધારણીય શરીર અને તે શરીર સાથે સ'ખ'ધ ધરાવતાં ધન-દેાલત, માતા-પિતા, પતિ-પત્ની, ભાઈ–મ્હેન અને સઘળા સ્વજન-સંખ`ધીએ વગેરે જીવનુ` માહ્ય કુટુંબ છે. તેના સંબંધ જીવને એક જ ભવ પૂરતા હાય છે, કારણ કે-પ્રત્યેક ભવમાં તે બદલાય છે. સુમન ! તત્ત્વથી જીવનું હિત—અહિત કરવામાં આ કુટુંબ ગૌણ છે, કારણ કે—પ્રત્યેક પ્રસગમાં તે મનને આધીન રહે
૩૬