________________
શુભ કાર્યમાં યશ મીનને આપને અને અશુભ કામ માં દોષ તાના માનવે, એ ન્યાય છે. તેથી વિપરીત શુભ કાય કરીને તેને યશ પોતે ખાટવા, અહુકાર કરવા, તે અન્યાય છે. એક સઘુક્તિ છે, ખીજી અસ ્ યુક્તિ છે. એક બુદ્ધિ અહંકાર પ્રભાવિત છે, શ્રીજી નમસ્કાર ભાવિત છે. એક શુદ્ધ ભાવ છે, ખીને અશુદ્ધ ભાવ છે. એક ધમ છે, બીજી અધમ છે. એક જિનાજ્ઞારૂપ છે, ખીજી મેાહની આજ્ઞારૂપ છે.
સુમન ! અનાદિકાલિન અહંકારપ્રેરિત બુદ્ધિને વશ પડેલા જીવ વિવિધ પ્રકારે અન્યાય કરતા આવ્યેા છે, તેથી જ કર્મના ખંધ ચાલુ રહ્યો છે. તેને હવે તેાડવા હોય તે એક જ ઉપાય એ ન્યાય ! ન્યાયના આશ્રય સ્વીકાર્યા વિના જીવ કદાપિ સુખી થાય તે અન્યું નથી અને બનવાનુ' નથી. માટે સવ પ્રવૃત્તિમાં ન્યાયના આશ્રય અનિવાય છે. એ કારણે જ આ ગુણને પ્રથમ નવરે જણાવ્યે છે.
સુમન ! કા ભેદે અને કર્તાભેદે ન્યાયનાં વિવિધ રૂપે થાય છે. તેમાં પ્રથમ સપત્તિ મેળવવારૂપ કા માં અન્યાયને તને ન્યાયને આશ્રય લેવાનું આ ગુણુમાં વિધાન છે, તેનુ કારણ એ છે કે-ગૃહસ્થજીવનમાં સ્વશરીર, કુટુંબપરિવાર, સ્વજને અને સધીએ, વગેરેના પાલન, પાષણુ અને રક્ષણ કે સુખ માટે ધન જરૂરી છે. તે અન્યાયથી મેળવેલું હાય તેા દુઃખી કરે છે, ન્યાયથી મેળવેલું જ સુખકર અને છે. સુમન ! અન્યાયથી ખીજાને દુઃખી કરી મેળવેલા ધનથી શું આપણે સુખી થઈ શકીએ ? સુખ તેા બીજાને સુખી કરીને મેળવી શકાય છે અને એ માટે ન્યાયની જરૂર છે.
૪