________________
* અહીં ગુરુ પણ શિષ્યના ઉદ્યમને અને બુદ્ધિને મુખ્ય માને અને પોતાના પ્રયત્નને ગૌણ માને, તે ગુરૂની બુદ્ધિ ભાર્ગોનુસારિણી અને મારા પિતાના પ્રયત્નથી જ શિષ્ય ભણી શકો એમ માને છે તે બુદ્ધિ ઉન્માગામિની ગણાય ! કારણ તેમાં અહંકાર છે. - સુમન ! એ જ રીતે સમજ કે-ભણવા-ભણાવવાનો પ્રયત્ન કરવા છતાં શિષ્ય ન ભણી શક્યો તો તે એમ માને કે-“ગુરુએ તે મારા માટે ઘણે પ્રયત્ન કર્યો, પણ હું મંદબુદ્ધિ હોવાથી ન ભણી શક્યો,” તે તે બુદ્ધિ માર્ગોનુસારિણું ગણાય. પણ પિતાની બુદ્ધિમંદતાને ગણ કરીને ગુરુએ ભણાવવામાં લક્ષ્ય ન આપ્યું, વગેરે માને તે તે બુદ્ધિ ઉન્માર્ગગામિની ગણાય. ગુરુ પણ માને કે- “શિષ્ય જડ હોવાથી ન ભયે, મેં તે શક્ય પ્રયત્ન કર્યો, તે તે પણ ઉન્માર્ગગામિની બુદ્ધિ જાણવી; અને એમ માને કે-“મારી ભણાવવાની કળાની ખામી રહેવાથી શિષ્ય ન ભણી શકો, કળાવંત ગુરુએ તો પત્થરને પણ પલવિત કરી શકે છે, મારામાં એ શક્તિ નથી, માટે તે ન ભણી શક્યો, તે તે બુદ્ધિ માર્ગોનુસારિણી સમજવી.
એ રીતે સુમન ! માની લે કે-એક માણસે કંઈ કુપચ્ચ કર્યું અને બિમાર થયો, ત્યારે જે તે પોતાની ભૂલને બદલે કુપ-આહારના દોષને મુખ્ય માને તે તેની બુદ્ધિ પણ ઉન્માગંગામિની ગણાય અને “મારી લોલુપતા કે અજ્ઞાનના કારણે હું. માં પડ્યો એમ માને છે તે બુદ્ધિ માર્ગોનુસારણ ગણાય.
સુમન ! સામાન્યતય કોઈ પણ શુભ-અશુભ કાર્યમાં પિતે અને બીજા પણ નિમિત્તો હોય છે. તેમાં આત્મહિતના