________________
ચૂાર બને છે અને યથાશક્ય સહાય કરનારે રાજ્યની મહેકબાનીનું પાત્ર બને છે, ઉપરાંત પ્રજમાં પણ તે આદર-માનપૂજા વગેરેને પામે છે. તેમ શ્રી જૈનશાસનની પ્રજરૂપ જગતના સર્વ જીવોનું કર્તવ્ય છે કે–પિતાના સ્વાર્થને માટે બીજાને કષ્ટ નહિ આપતાં શક્તિ-સામગ્રીને અનુસારે બીજાને સુખી કરવા પ્રયત્ન કરી જોઈએ. બીજાને કષ્ટ આપનાર ધર્મશાસનને ગૂન્હેગાર બને છે, તેથી તેના ગુન્હાને અનુસારે કર્મસત્તા તેને નાની-મોટી શિક્ષા કરે છે. એથી ઉલટ બીજાને યથાશકય સહાય કરનારો ધર્મશાસનની મહેરબાનીને મેળવી શકે છે અને સર્વત્ર સુખ-આદર-સન્માન-પૂજા વગેરેને પામે છે.
સુમન ! એ કારણે અન્ય જીને કઈ પ્રકારે દુઃખમાં નિમિત્ત બનવું તે અન્યાય છે અને સુખમાં સહાયક થવું તે ન્યાય છે.
- સુમન ! સર્વ જતુના કલ્યાણ માટેના શુદ્ધ આત્મપરિણામ પૂર્વકનું સર્વથા પ્રાણાતિપાત વિરમણ, એટલે અહિંસા, તેને પરમ એટલે શ્રેષ્ઠ ધર્મ કહ્યો છે અને કેઈને પણ ડું પણ દુઃખ ઉપજાવવું તેને હિંસારૂપ અધમ કહ્યો છે, તેનું કારણ હિંસા એ અન્યાય છે અને અહિંસા એ ન્યાય છે, ન્યાય એ સંપત્તિ છે અને અન્યાય એ વિપત્તિ છે.
કોઈ પણ તને અન્યાય કરે તો તે તને અનિષ્ટ છે, તેમ તું કોઈને અન્યાય કરે તે તેને ઈષ્ટ કેમ હેય? ન જ હોય.
સુમન! સામાન્ય રીતે તે સર્વ લેક ન્યાયને કર્તવ્ય. અને અન્યાયને અકર્તવ્ય માને છે, પણ ન્યાય શું અને અન્યાય