________________
શુ ?–એના વિવેક કરનારા બહુ ઓછા માણસા હાય છે. જૈની બુદ્ધિ ઉપર અહંકારનુ' સામ્રાજ્ય વર્તે છે, તે પ્રાયઃ ન્યાયઅન્યાયના સાચા વિવેક કરી શકતા નથી. એ કારણે ન્યાયને સમજવા માટે માર્ગોનુસારિણી બુદ્ધિની જરૂર રહે છે. આ બુદ્ધિ જીવમાં નમસ્કાર મહામંત્રની આરાધનાથી પ્રગટે છે. માટે જ્ઞાનીઓએ સર્વ કાર્યો કરતાં પહેલાં શ્રી નમસ્કાર મહામ'ત્રની ઉપાસનાના વિધિ જણાવ્યા છે.
સુમન ! કાઈ પણ કાય અનેક નિમિત્તોનુ' અળ મળવાથી સિદ્ધ થાય છે. તે સર્વ નિમિત્તોને બે ભાગમાં વહેં'ચીએ તે તેના અંતરંગ નિમિત્ત અને બાહ્ય નિમિત્ત એવા એ વિભાગ થાય છે.
સુમન ! સમજવા માટે જરા ધ્યાન દઈને સાંભળ ! એક ગુરુ અને શિષ્ય છે, ગુરુ શિષ્યને ભણાવે છે અને શિષ્ય ભણે છે. આ કાર્યમાં બીજા કારણેાને ગૌણ કરીએ તેા પણુ શિષ્યને ઉદ્યમ અને બુદ્ધિ તથા ગુરુને ભણાવવાનેા ઉદ્યમ અને કૃપા, એ ચાર કારણેા તા માનવાં જોઇએ. એ ચારેયના ચેાગ વિના સમ્યજ્ઞાનની પ્રાપ્તિ દુર્લભ છે.
સુમન ! આ કાર્યમાં ભણનારના ઉદ્યમ અને બુદ્ધિ બને હોવા છતાં ' ગુરુકૃપાથી હું ભણી શકયો 'એમ માનનાર શિષ્યની બુદ્ધિ માર્ગાનુસારિણી છે; અને ગુરુકૃપા ભલે હાય, પણ મારી બુદ્ધિ ન હૈાય તે ગુરુ શી રીતે ભણાવે ? માટે હું' મારી મુદ્ધિથી ભણી શકયો, એમ માનનારની બુદ્ધિ ઉન્માગ ગામિની કહી છે, કારણ કે-પહેલી બુદ્ધિમાં ન્યાય છે, ખીજીમાં અન્યાય છે.
૩૨