________________
ઉપાયાને માર્ગાનુસારિતા કહી છે. તેને સમજતાં પહેલાં તેનુ મહત્ત્વ સમજવુ એઇએ.
સુમન ! પરસ્પર અનુવિદ્ધ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યક્ચારિત્ર, એ આત્મગુણ્ણા મુક્તિનેા માગ છે, એ જ ચેાગખળ છે, તત્ત્વથી એ જ ન્યાય છે, એ જ ચારિત્ર છે, એ જ આત્મા છે અને એ જ મુક્તિ છે. તેને પ્રાપ્ત કરવા માર્ગોનુસારિતા અતિ આવશ્યક છે.
સુમન! પાચા આગળ વધીને જેમ મહેલ અને છે અને બીજ આગળ વધીને જેમ વૃક્ષ બની ફળ આપે છે, તેમ ક્રમરાઃ આત્મશુદ્ધિ સાથે વધતી આ માર્ગાનુસારિતા પણ માક્ષમાગ બની જાય છે અને પરાકાષ્ટાએ પહોંચતાં તે જ મુક્તિ આપે છે.
સુમન! એ રીતે માર્ગાનુસારિતાના ( મુક્તિ ) સુખ સાથે સબંધ એવા છે કે-નાના-મેાટા બાહ્ય-અભ્ય'તર કાઈ પણ સુખને પ્રાપ્ત કરવા માટે તેનુ પાલન અનિવાય છે. શાસ્ત્રકાર ભગવતાએ તેનુ પાલન કરવાના પાંત્રીશ પ્રકારેા જણાવ્યા છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં માર્ગાનુસારિતાના પાંત્રીશ ગુણા કહેવાય છે અને તે સવમાં ન્યાયસન્ન વૈભવ એ પહેલે ગુણુ છે.
સુમન! આ ન્યાયસમ્યન્ન વૈભવ ગુણુનું વિધાન કરવામાં શાકારાના મુખ્ય ઉદ્દેશ વૈભવ પ્રાપ્ત કરાવવાના નહિ, કિન્તુ અન્યાયના ત્યાગપૂર્ણાંક ન્યાયનું પાલન કરાવવાના છે.
સુમન! સાથે રહેતી એક જ રાજ્યની પ્રજાનું કત્તવ્ય છે કે-પેાતાના જીવનથી બીજાને ખાધા નહિ કરતાં શકયતા પ્રમાણે પરસ્પર સહાય કરવી. ખાધા પહોંચાડનાર રાજ્યના
ૐ