________________
જેમ રહા-મીડીની આદત છેડવી કઠિન પડે છે, તેમ પરમાથાનાં કાર્યો કરનારને પણ સ્વાથ છેડવા ઘણા કઠિન છે.
સુમન ! માર્ગાનુસારિતાના બળે અનાદિ વ્યસનરૂપ બની ગયેલા સ્વાથ ને છેડવાનુ' સામર્થ્ય પ્રાપ્ત કરી શકાય છે. એ તને હવે પછી સમજાવીશ ! આજે તે આટલું. પર્યાપ્ત છે. તું આજની વાર્તાની ચિ'તન-મનનપૂર્વક જે વારવાર અનુપ્રેક્ષા કરીશ, તેા તને ઘણું જાણવા મળશે.
S
૨૮