________________
સુમન ! કોને ખાંચીને આપણે અહી માન્યા છીએ, નેા ઉદય પણ પ્રતિસમય ચાલુ છે. હવે આપણું કત્ત બ્ય તા તેના આક્રમણથી બચવાનુ' છે, અર્થાત્ તેને માટે પુછ્યપવિત્ર ચેાગખળ પ્રગટ કરવું તે છે.
સુમન ! કર્મોના આક્રમણના સામના કરવા કેવા દુષ્કર છે અને તે કેવી રીતે કરી શકાય, વગેરે સમજવુ' પડશે,
સુમન ! માર્ગે ચાલવું કઠીન નથી, માર્ગે ચઢવુ. ઘણું. કઠીન છે. માર્ગ ભૂલેલા મુસાફરને ઉજજડ માગે એક ફલીંગ ભૂમિકા પસાર કરતાં જે મુશ્કેલી નડે છે, તે માર્ગે ચઢયા પછી અનેક ગાઉ સુધી ચાલવામાં નડતી નથી. જે માટર સીધી સારી સડક ઉપર સેકડા માઇલ દોડી જાય છે, તે પશુ ખાડાટેક્સાવાળી જમીનમાં ભાંગી જાય છે.
સુઅન! મુક્તિને માગ પ્રાપ્ત કરવા દુર્લભ છે, પ્રાપ્ત થયા પછી તેટલી મુશ્કેલી નડતી નથી. શગીને પાશેર ધ પચાવવુ દુષ્કર છે. નિરાગીને તે એક પાન ચાવવા જેવું સરળ છે. સુમન ! બાળકને એક રતલ ખાને ભારરૂપ બને છે, યુવાન તેને પગની ઠોકરે ઉડાડી શકે છે. એમ અનાદિ મિથ્યાત્વી જીવને પ્રથમત: મેાક્ષમાના પક્ષ કરવા, અર્થાત્ માનુ સારિતાનુ' પાલન કરવું ઘણું દુષ્કર છે.
એ માટે મનુષ્યભવ, આ દેશ અને ઉત્તમ કુળ સાથે ચરમાવત કાળના સહકાર મેળવવા પડે છે. અન'તા અચરમ પુદ્ગલપરાવત ના એટલે અધનેત્રે માગ વિનાનું પર્વ તાની મારી ખીણામાં પરિભ્રમણ. ચરમ પુદ્ગલપરાવત એટલે
RE