________________
આક્રમણથી ઉત્તેજીત ન થાય, ગુસ્સો ન કરે. પરિણામ એ આવે કે ઉદય પામેલો કે નિષ્ફળ બને અને આત્માના
સ્વભાવરૂપ ક્ષમાધમ પ્રગટ થાય. ' . એ રીતે વેદમોહનીય નામનું કર્મ ઉદયમાં આવીને આક્રમણ કરે ત્યારે પણ તેનાં મન વચન કાયાનું બળ જે તેને સામનો કરી શકે તે ઉદયમાં આવેલું વેદમેહનીય કર્મ તેને વિકાર ન કરી શકે. પરિણામ એ આવે કે આત્માને સ્વભાવગત બ્રહ્મચર્ય ધર્મ પ્રગટ થાય અને ઉદયમાં આવેલું ક્રમ નિષ્ફળ બની છૂટી જાય. . સુમન ! બધા કર્મોને તેડવાને આ એક જ સાચો ઉપાય છે. માટે તે મન વચન કાયાને વેગ કહ્યા છે. કમને સામને કરી મોક્ષ સાથે આત્માને સંગ કરાવે તેને એમ કહેવાય
: સુમન ! સમગ્ર શાસ્ત્રમાં કર્મના વિવિધ સ્વભાવનું એને તેને સામને કરી શકે તેવા પ્રકારનું મન, વચન કાયાનું
ગબળ, પ્રગટ કરવાના ઉપાયેનું વર્ણન છે. આ ગ બળથી કર્મોને પરાસ્ત કરવા, તેને વશ ન થવું, એ જ ચારિત્ર છે. એ માટે જ સર્વવિરતિ છે. એજ મનુષ્ય જન્મ પામેલા આત્માનું મુખ્ય કર્તવ્ય છે.
* , સુમન ! ચેરથી રક્ષણ કરવા ચોરની જાતિના છતાં ચારેને સામનો કરી શકે તેવા ચેકીદારની સહાય લેવી પડે છે, તેમ આત્મધનને લૂંટનારાં કર્મોના આક્રમણથી બચવા મટે મન, વચન અને કાયાના બાહ્ય યુગબળની સહાય લેવી જ પડે છે.