________________
ગતિમાં મનુષ્યની ગતિને ધમ માટે મુખ્ય કહી છે, મનુષ્ય જન્મને ચિતામણિથી પણ અધિક ૬*ભ મૂલ્યવાન અને આવશ્યક કહ્યો છે, તેનુ કારણ ધર્મને પ્રગટ કરવા માટે જોઇતી માહ્ય સામગ્રી મનુષ્યભવમાં જ મળી શકે છે માટે આપણું પ્રથમ એ સંબધી વિચાર કરીએ.
સુમન ! વસ્તુસ્વભાવ છે કે જેને આજના વૈજ્ઞાનીકે ( Positive ) રાઝીટીવ અને (Negative) નેગેટીવ કહે છે. તેવાં એ તત્વાના પરસ્પર યાગ મળ્યા વિના કાઇ કાય થતું નથી.
નદીની પવિત્ર ચૈતીમાં પાણીનું પાષણુ જોઈતા પ્રમાણમાં હાવા છતાં વનસ્પતિના અંકુરા ઉગતા નથી. ખેતરમાં પણ ધાવાઈ ગયેલી ભૂમિમાં વાર વાર ખાતર મેળવવું પડે છે, ખાતર વિનાની શુદ્ધ ભૂમિ કે ભૂમિ વિનાનું કેવળ ખાતર ધાન્ય પકાવવામાં અસમર્થ છે. એ રીતે ધર્મને પ્રગટ કરવા માટે પણ પેાઝીટીવ-નેગેટીવ જેવાં એ તત્વાની જરૂર પડે છે. સુમન ! મનુષ્યની જ મુક્તિ થાય, અન્યગતિએ મુક્તિ ન જ થાય. તેમાં પણ આજ કારણ છે. અન્યગતિમાં આ એ તત્વાને માફકસરને પ્રમાણિક યાગ જીવને પ્રાપ્ત થઈ શકતા નથી.
દિવસ અને રાત્રિને વિભાગ પણ મનુષ્ય લેાકમાં જ હાય છે. અન્યત્ર કેવળ પ્રકાશ કે કેવળ અધકાર હાય છે. માતા-પિતાને કે સ્વજનાદિના સબધ પણ મનુષ્યને જ મળે છે. દેવાને, નારકોને માતા-પિતા કે સ્વજના હાતા નથી. તિય "ચાને માતા-પિતાના સંબધ હાવા છતાં પ્રામાણિક કાર્ય સાધક
જ
રર