________________
એ રીતે કર્મને તેડવા માટે તેનાં આક્રમણને સહી શકે અને કર્માને નિષ્ફળ બનાવી શકે તેવું મન-વચન-કાયાનું પુણ્યપવિત્ર યેાગમળ આવશ્યક છે.
સુમન ! નિશ્ચયથી તેા આત્માના જ્ઞાનાદિ ગુણેાની પ્રાપ્તિ એ મુક્તિના ઉપાય છે, પણ ચારેાથી બચવા ચાકીદારની જરુર પડે છે. તેમ વ્યવહારનયથી કર્યાંના શુભાશુભ આક્રમણથી મચવા માટે પ્રારંભમાં ખાદ્ય ચેાગમળની મુખ્યતા જણાવી છે, એટલુ' જ નહિ, સુમન ! સભ્યજ્ઞાનાદિ ગુણેાને પ્રગટાવવા માટે પણ આ માહ્ય ચેાગખળ આવશ્યક છે. એ કારણે તા જૈનાગમમાં બહુધા વિધિ-નિષેધા બાહ્ય ચેાગબળના પ્રગટીકરણ
માટે કરેલા છે.
સુમન ! જે વાત તારી બુદ્ધિમાં સ્ફૂરી જ ન હાય, સમજવી દુષ્કર હાય, છતાં સમજ્યા વિના ચાલે તેમ ન હાય, તેને સમજાવવા માટે તેના તાત્ત્વિક ઉ’ડાણુમાં ઉતર્યા વિના ન ચાલે. આપણે માર્ગાનુસારિતા સંબધી વિચાર કરવાના છે, તેનું મહત્ત્વ સમજવું છે, પણ તે કેવા ઉપકાર કરે છે? કેવી રીતે કરે છે ? વગેરે સમજ્યા વિના તેની મહત્તા, ઉપકારકતા અને આવશ્યકતા શી રીતે સમજી શકાય ?
સુમન ! માર્ગાનુસારિતાના એક એક પ્રકાર આત્માને ક*ના આક્રમણુથી બચાવી લેનાર એક સફળ સુભટતુલ્ય છે. તેની સહાયથી કર્મોને પરાસ્ત કરી શકાય છે. તું સ્થિરબુદ્ધિથી વિચાર કરીશ તેમ તેમ આ તત્ત્વ તને વધુ સ્પષ્ટ સમજાશે.
૨૫