________________
[3]
સુમન ! પહેલાં આપણે અનુપેક્ષા સ્વાધ્યાય અંગે જે વાતા કરી હતી, તેનું તે ચિ'તન કર્યુ હશે. તને સમજાયું હશે કે અનુપ્રેક્ષાના ખળ વિના શાસ્ત્રોક્ત ગૂઢ તત્ત્વાની સમજ પ્રાપ્ત થઈ શકે તેમ નથી.
સુમન ! અનુપ્રેક્ષાને મહિમા ઘણા જ છે. ચિલાતીપુત્ર જેવે! મહાપાપી માત્ર ગુરુમુખે એક જ વાર સાંભળેલા ‘ ઉપશમ, સંવેગ અને વિવેક’એ ત્રણ પદેાથી, શિથિલાચારમાં ડૂબી ગએલા શ્રીસોમપ્રભસૂરિજી એક માત્ર ‘પ્રમાદ ’ શબ્દથી; અઇસત્તા નામના ખાળમુનિ માત્ર ઇરિયાવહિસૂત્રના એક માત્ર ‘દગમટ્ટી ’ પદથી કલ્યાણ સાધી ગયા, તેમાં આ અનુપ્રેક્ષાનુ' જ ખળ કારણભૂત હતું. સુમન ! એ ઉપરાંત પણ જે કોઇ મુક્તિને વર્યા છે; વરે છે અને વચ્ચે, તે સર્વને ક્ષપકશ્રેણીમાં શુકલ- - ધ્યાનના દ્વિતીય ચરણ સુધી પણ આ અનુપ્રેક્ષાનું બળ ઉપકાર કરે છે.
સુમન ! અનુપ્રેક્ષાનું બળ મેળવવા જીવનમાં સાધના કરવો પડે છે. વિષય-કષાયેાનાં આકષ ણુ તજવાં પડે છે, તે પછી જ અનુપ્રેક્ષાનું બળ પ્રગટ થાય છે. 1