________________
જરૂર રહે છે. પણ કાતરને ઉપગ સીવવાના લક્ષ્યને અનુસરીને થાય છે, તેમ ખંડન પણ મંડનના લયપૂર્વક કરવાથી હિત થાય છે.
સુમન ! ખંડન ઓપરેશન જેવું છે, તે શાણે હિતસ્વી, બુદ્ધિમાન ડૉકટર નિરુપાય કરે છે, અને તેમાં ખૂબ સાવધ રહે છે. તેમ ખંડન પણ નિરુપાય કરવા જેવું છે અને તે તે પણ મંડનની પુષ્ટિ થાય તેવી કાળજી અને કળાપૂર્વક ! અન્યથા લાભને બદલે હાનિને સંભવ વિશેષ છે. - સુમન ! જેની પાસેથી કામ લેવું હોય તેને રીઝવીને કામ લેવું તે સર્વશ્રેષ્ઠ ઉપાય છે. ઠપકો વિશેષ કારગત નીવ ડતો નથી. તેમ છતાને પણ ગુણે પ્રત્યે સન્માન પેદા કરાવીને તેનામાં ધમરસ જગાડે હિતાવહ છે. બહુધા વિષય કષા પ્રત્યે આદરવાળા હોય છે. તેઓને ગુણોનું મહત્વ સમજાવીને ધમમાર્ગે ચઢાવવા એ નિભય ઉપાય છે.
સુમન ! તવથી તે દેશે ટાળવાને ઉપાય અન્ય જીવે પ્રત્યે બહુમાન પ્રગટાવવું તે છે. જેમ જેમ શરીરબળ વધે તેમ તેમ રોગનું બળ ઘટે છે. એ રીતે જીવના છેવત્વ પ્રત્યેનું બહુમાન પ્રગટ થતાં સ્વાર્થ, અહંકાર, હિંસા, જુઠ, અનીતિ. અસદાચાર, અસને પક્ષ, કેધાદિ કષાયે, નિન્દા, ઈર્ષ્યા, પૈશુન્ય, વગેરે સર્વ પાપ સ્વયં ઘટવા માંડે છે. પાપાચરણ જીના જીવત્વની કિંમત ન સમજવાને કારણે થાય છે. જીવ પ્રત્યે સન્માન જાગ્યા પછી પાપાચરણ થઈ શકાતું નથી