________________
૩૭
શરણાગતિ વગેરે ત્રણની વ્યાપકતા હાવાથી મુક્તિસાધનામાં તેની અનિવાર્યતા સિદ્ધ થાય છે.
પાંચમા સમતાદ્વારમાં-સવ ઈષ્ટાનિષ્ટ પ્રસ’ગેામાં અને માનાપમાનમાં સમતા કેળવવાની કળા તથા મૈત્રી આદિ ચાર ભાવનાઓનું સ્વરૂપ જણાવ્યુ છે.
મૈત્રી આદિ ચારના અભ્યાસથી સર્વ જીવરાશિ સાથે ઔચિત્યપાલન અને તેનાથી સમતાની સિદ્ધિ થાય છે. વળી તે શત્રુતા, ઈર્ષ્યા, દ્વેષ અને અસૂયા વગેરે દાષાને દૂર કરી ચિત્તને નિમળ અને પ્રસન્ન મનાવે છે, ચિત્તપ્રસન્નતાથી ચિત્તની સ્થિરતા પ્રગટે છે અર્થાત્ યમ –શુક્લધ્યાનની ચેાગ્યતા પ્રગટ થાય છે. માટે સમતાના અથી સાધકાએ તે ઐય્યાદિને સતત અભ્યાસ કરવા જોઈએ, કે જેથી માત્ત-રૌદ્રધ્યાનથી ખચીને ધર્મશુકલધ્યાનમાં પ્રવેશ થાય.
Đા ધ્યાનદ્વારમાં-ચારેય ધ્યાનના સહિત તેનું ટૂંકું સ્વરૂપ જણાવ્યું છે. જેમ કે(૧) આત્ત ધ્યાનમાં-કામ-શબ્દાદિ
ચિ'તવના હાય છે.
પ્રકાશ
વિષયાની
(૨) રૌદ્રધ્યાનમાં-હિંસાદિ કર પરિણામાની ચિંતવના હાય છે.
(૩) ધર્મ ધ્યાનમાં−શ્રી જિનપ્રણિત શ્રુત-ચારિત્રધર્મનું ચિંતન હોય છે.