________________
a
A ફીણ આવી જાય અને ચક્કર આવી જાય ત્યાં
કી વિદાચ રીતે મારીને કામ લેતા. હું રડતે, એ હાડો અને પોકાર કરતો, તે વધારે નિય બનીને ન્તિ મારતા, આ બધું તે આજે હું જે બીજા સે તે જીવનું છે તે દુઃખ નજરે જોઉં છું, એ દશા તે કાળે મારી હતી. એટલું સખ્ત કામ આપવા છતાં ખાવા -પીવાના સાંસા. માંડ મને થોડું જીવાડવા માટે ખાવાજીવા આપતા અને વળી પાછું એ સખ્ત કામ લેતા. કોને કહું ભગવાન ! મારી દાદ-ફરીઆદ સાંભળનાર
ઈ ન હતું. એ વખતે પધીન છતાં મેં પણ જીવને ઘણાં દુએ લીધાં હતાં. ભૂખથી કે ભયથી કોઈને કરડતે, કિોઈને લાત મારતો, કેઈને શિંગડાં બતાવતો અને કોઇને પથ નીચે પલતે તે કોઈને જીવ લે. સાપ, સિંહ, વાઘ વગેરેના ભાવોમાં મેં ઘણાના પ્રાણ લીધા હતા. માંસાહાર માટે જીવતા ને જીવતા જેને હું આઈ જતા. એમ બીજા મારા શત્રુ અને હું તેઓને શત્રુ બનતે. આટલું બધું કરીને મેં મેળવ્યું શું ? કેવળ દુખ ! આ બધું તોફાન પેલા મનનું હતું. મેં એને એ દુરુપયોગ કર્યો કે-મન ન હતું ત્યારે મારાં જે પાપ અલ્પ હતાં, તે મન મળ્યા પછી તે ઘણાં વધી ગયાં. પહેલાં તે નપુંસક હતું, અહી તે સ્ત્રીપુરુષ અને નપુંસક જણે ત્રણ વેદેથી વિંધાણે. એનાથી કામની કદર્થને એવી પડી અને મન એમાં એટલું