________________
૪૩
દંડતે, બાંધત, તાપે તપાવતા અને ગરમ કરેલું ઉકળતું તેલ છાંટતે, એમ વ્રતથી નિરપેક્ષ બનેલે હું કોઈના પ્રાણ પણ લેતો. તેથી મારા પ્રત્યે નારાજ થઈને. દેશવિરતિ પત્નીએ મને છોડી દીધે, તે પણ દેવવંદનપૂજન-ગુરુવંદન મેં છેડ્યું નહિ. એમ સમ્યક્ત્વની અને. વ્રતની વિરાધના કરીને હું ભુવનપતિદેવમાં ઉપ ત્યાંથી તિર્યંચમાં, નારકી માં અને એકેન્દ્રિય વગેરેમાં કેટલાય ભવ ભટક્યો. . -
હે પ્રભુ ! કેટલું કહેવાય? મારી બુદ્ધિ પણ કેટલી અને શક્તિ પણ કેટલી ? આપ બધું જાણે છે કે-હું એ રીતે સ્થૂલ મૃષાવાદવિરમણ, સ્થૂલ અદત્તાદાનવિર-- મણ વગેરે શ્રાવકના બારેય વ્રતને, કઈ વાર એક વ્રત તે કઈ વાર બે, કઈ વાર ત્રણ તે કઈ વાર ચાર– પાંચ અને કોઈ વાર બારેય વ્રતને ગ્રહણ કરતો અને પિલા દુશમનને વશ ફળ ભોગવવા વાર વાર દુગતિએમાં રખડતે. છતાં મારા અપરાધેની ઉપેક્ષા કરીને. પુણ્ય મહારાજ મને વાર વાર માનવભવમાં આર્યક્ષેત્ર અને. ઉત્તમ કુળમાં જન્મ આપતા. આ બધા તેના ઉપકારને હું કયી રીતે વર્ણવી શકું? અને કેવી રીતે બદલ વાળું?
હે ભગવંત ! એક પ્રસંગે તે મને ઉત્તમ ધનિક શ્રાવકને ત્યાં પુત્રી તરીકે જન્મ આપ્યો. ત્યાં મોડુંનામ રહિણું રાખ્યું. સમગ્ર કુટુંબ ધર્મનું દઢ રાગી, જેથી મને પણ ધર્મરાગ વળે. ધર્મબુદ્ધિ સમક્તિ