________________
૮૧
યાવજ્જીવ નિષ્પાપ માધુકરી વૃત્તિને, વિશ્વવત્સલતાને, સ્વદેહ પ્રતિ પણ નિમ મતાને સ્વજન-પરજન પ્રત્યે પણ સમાનભાવને, સમ્યક્ પ્રમાદનિરોધને, પ્રશમરસનિમગ્નતાને, સ્વાધ્યાયધ્યાનની રસિકતાને, પૂણ્` આજ્ઞાધીનતાને, સ‘યમમાં એકબદ્ધલક્ષતાને, પરમાથ ગવેષકતાને, સ`સારની નિર્ગુણુતાના જ્ઞાનને અને તેથી તેના પ્રતિ પરમ વિરાગપણાને, તથા સ'સારનાશક ક્રિયાઓની સમ્યક્ પ્રવૃત્તિને, વગેરે તેઓના પણ વિવિધ ગુણેાની ત્રિવિષે ત્રિવિધે સમ્યગ્ અનુમેાદના કરુ છું.
વળી હું ભગવ'ત ! સઘળા શ્રાવક-શ્રાવિકાઓની પ્રકૃતિએ જ દૃઢ ધર્મપ્રિયતાને, શ્રી જિનકથિત ધમ થી રંગાયેલા અસ્થિ-મજજાપણાને, જીવાજીવાદિ સમસ્ત પદાર્થીના જ્ઞાનમાં પરમ કુશળપણાને, દેવાદિના ઉપસગેૌથી પણ ધર્મ પ્રત્યે અક્ષુબ્ધપણાને અને સમ્યગ્દર્શનાદિ મેાક્ષસાધક ગુણેાની તીવ્ર દૃઢતાને, વગેરે તેઓના પણ વિવિધ ગુણ્ણાની સમ્યગ્ અનુમાદના કરુ' છુ..
બીજા પણ આાસન્નભવિક, મેાક્ષને ઈચ્છતા, કલ્યાણુ પ્રકૃતિવાળા, એવા લઘુકમી દેવ-દાનવા–મનુષ્યા કે તિય ચા, તેઓના પણ સન્માર્ગને અનુસરતા દયા-દાનસદાચાર વગેરે તે તે સવ* ગુણ્ણાની હુ' ત્રિવિધે ત્રિવિધ અનુમાદના કરુ છું. એમ હું ભગવ'તી લલાટે એ હાથની અ'જલિ જોડીને, સમ્યગ્ભાવે શ્રી અરિહંત ભગવંતા વગેરેના તે તે
"