________________
અદ પર્યાયા, એમ અથના ચાર પ્રકારા કહ્યા છે અને તેમાં ચેાથેા પ્રકાર પૂર્ણ છે, શેષ પ્રકારાને, અધૂરા કહ્યા છે. એ ચારનુ` સ્વરૂપ વળી કેાઈવાર વિચારીશુ.. આજે તેા તુ' એટલે' સમજી લે કે શાસ્ત્રોનું અને તેના પ્રરૂપક તથા રચિયતાનુ ધ્યેય જીવાની રાગ-દ્વેષાદ્દેિ મૂઢ પરિણતિને દૂર કરી, આત્માની શુદ્ધિ કરીને મુક્તિમાં પહોંચાડવાનુ છે. એ ધ્યેયથી વિપરીત અથ કરવાથી શાસ્ત્રોની તથા તેના પ્રણેતા અને રચયતાની આશાતના થાય છે. ઉપરાંત જગતના અજ્ઞ વિશ્વાસુ જીવાને ઉન્માર્ગે દાવારૂપે દ્રોહ થાય છે.
સુમન ! આ કારણે શાસ્ત્રોના અર્ધ શેાધવા એ ઘણુ ગહન કાર્ય છે. એક અથ કરતાં બીજાને ગૌણ કરાય ત્યાં સુધી વાંધેા નથી, પણ ીજાના વિશધ થઇ જાય તે। મહા હાનિ સાય છે. માગ ઉન્માગ ખની જાય છે. એ કારણે તા નિવેદી, વૈરાગી, સવેગી એવા ગીતાર્થા શાસ્રા ને યથાર્થરૂપમાં સમજી-સમજાવી શકે, એમ કહ્યું છે.
સુમન ! વૈદ્યક ગ્રન્થા ભણુવા સરળ છે. ભણવા છતાં રાગનિદાન દુષ્કર છે. એથી પણ રાગના પ્રતિકાર કરનારા ઔષધના નિર્ણય અધિક દુષ્કર છે. સુમન ! એવા વૈદ્યો વિરલ અને એ વિષયનુ યર્થાથ સાહિત્ય રચનારા તા કાઇક જ.
સુમન ! ભણવુ` સહેલું' છે, ગણવુ' દુષ્કર છે. તેમ અહી પણ શાસ્ત્ર રહસ્યેને સૂત્રામાંથી શેાધવાં અને સમજાવવાં દુષ્કર છે. એથી તે સકળ શાસ્ત્રોના મમ ને-અપ ને જાણનારા પ્રાવચસીને શાસનપ્રભાવક કહ્યા છે. ઉપરાંત જે જીવને જે રીતે જે કાળમાં, જે ક્ષેત્રમાં, જે પરિસ્થિતિમાં આત્મશુદ્ધિ થાય, અજ્ઞાન
૧૨