________________
આપ્યું છે. એના વિના મેક્ષ ન જ થાય એમ કહ્યું છે. અણગાર બન્યા વિના કે ભગ તજ્યા વિના મુકિત ન થાય છે શાસને ભણ્યા વિના મુકિત ન થાય, એમ ન કહ્યું, પણ સમ્યગ દર્શન વિના મુકિત ન થાય' એમ કહ્યું તેની પાછળ કયું તત્વ છુપાયેલું છે?
સુમન ! વસ્તુતઃ સંસાર અને મુક્તિનું મૂળ બુદ્ધિ છે. એથી જ કહ્યું છે કે “જન gવ મનુષ્યાળાં જો અર્થાત મનુષ્યનું મન એજ સંસારનું અને મુકિતનું કારણ છે. આ મન એટલે બુદ્ધિ છે જે તે મૂઢ હોય તે સંસારમાં ખડાવે અને અમૂઢ હોય તે સંસારથી છેડા કલિકાલે સર્વજ્ઞ શ્રી હેમચન્દ્ર સૂરિજીએ પણ કહ્યું જ છે કે.
अयमात्मैव संसार कषायेन्द्रिय निर्जितः । ___ तमेव तद्विजेतार मांक्षमाहुर्मनिषिण : ॥
કષાય અને ઇનિદ્રાથી જીતાએલો આ મૂઢ આમા એ જ સંસાર છે અને તેને વિજય કરનાર અમૂઢ છે અને તે અમૂઢ તે આત્માને જ જ્ઞાનીઓ મેક્ષસ્વરૂપ કહે છે.
સુમની તને સમજાયું હશે કે ધર્મને આધાર અમૂઢ બુદ્ધિ છે અને અમૂઢ બુદ્ધિનું કારણ લૌકિક લેકેત્તર સન્ન ઊંતમ અનુષ્ઠાને છે.
આ જ કારણે લૌકિક કાર્યોમાં પણ દેવ, વજન પૂન વગેરે ધર્મકાર્યોને મિખરે રાખવાની છે, - ધન કમાવા માટે દુકાને તે જવું પડે, પણ ત્યાં ગયા પછી ધનના લોભે અન્યાય-અનીતિ કરવાની દુર