________________
સુમન ! કેઈપણુ ધમ ક્રિયા કરનારની સમજણુ ઉપર તેનું સારા-નરસાપણુ રહેલુ છે.
ધમ અને અધમ બે ભિન્ન છે. તનેા વિચાર આપણે આગળ ઉપર કરીશુ. અત્યારે તેા પ્રાય : લેાક ધર્મક્રિયાને ધમ સમજે છે, તેથી હું પણ ધર્મક્રિયાને ધમ તરીકે માની વાત કરુ છુ, ધમઁક્રિયાનુ` કા` મુખ્યતયા બુદ્ધિને શુદ્ધ કરવાનું છે, મૂઢતાને દૂર કરવાનું છે, એ કારણે ધક્રિયા તા કરવા ચૈાગ્ય છે જ. માત્ર આપણે બીજી ત્રીજી વસ્તુ સિદ્ધ કરવાની બુદ્ધિએ તેને કરીએ છીએ ત્યાં ભૂલ થાય છે. લૌક્કિ કે લેાકેાત્તર કાર્યો તે સૌને પાતપેાતાની જીવનની પરિસ્થિતિ પ્રમાણે કરવાનાંજ હાય છે, તે ન કરવાથી જીવન વ્યવહાર અટકી પડે છે અને આગળ જતાં ધમ કરવાની સગવડ પણ નાશ | પામે. છે માટે સ`સારી જીવને સાંસારિક તે તે કાર્યો અનિવાય છે, પણ એ કાર્યમાં બુદ્ધિ નિર્માંળ અને અમૂઢ રહે એ માટે ધમ ક્રિયા કરવાની છે.
સુમન ! અમૃદ્ધ–મેાહ રહિત બુદ્ધિથી ભાજન કરનાર કુરગ ુ ઋષિને ભેાજન કરતાં કરતાં પણ કેવળજ્ઞાન ન હતુ થયુ? એમ લગ્નની ચારીમાં કન્યાને કર પકડીને બેઠેલા ગુણસાગરને કેવળજ્ઞાન નથી થયુ ? નાટક કરતાં શ્રી અષાઢા ભૂતિજી શુ' કેવળી ન હતા થયા ?
સુમન ! શુદ્ધ-અમૂઢ બુદ્ધિથી કરેલુ કાઇપણ કાય અપ્રમાદ છે. એનાથી આત્માને સ'સાર ઘટે છે. ભલે દેખાવમાં તે ધાર્મિક ન હાય.
આ કારણે જ જિનેશ્વરદેવાએ સમ્યગ્દનને મહત્વ
૫