________________
૧. ન્યાય—સમ્પન્નવેભવ
[૧]
મહાનુભાવ સુમન 1
આજે તુ ઘણા લાંબા કાળે મળ્યા. હમણાં થું કરે છે? તું જાણે છે ને, કે માનવ જીવન માંઘુ અને દુલભ હોવા સાથે ઘણું આવશ્યક છે. એને જ્ઞાનીઓએ ચિંતામણી વગેરેથી પણ અધિક કહ્યું છે, તેની ક્ષણ પણ પ્રમાદમાં વીતાવવા જેવી નથી. પ્રભુ મહાવીર દેવે સ્વમુખે શ્રી ગૌતમ જેવા જ્ઞાનીને કર્યું गोयमा समय मा पमायह,
तु
હે ગૌતમ ! ક્ષણ પણ પ્રમાદ કરવેા ચેાગ્ય નથી. સુમન ! આ પ્રમાદ શું છે ? તે જાણવા જેવુ છે. લેાકની સામાન્ય બુદ્ધિ એવી છે કે દેવ દર્શન, વંદન, પૂજન, સામા ચિક, પ્રતિક્રમણ વગેરે કરવુ તે અપ્રમાદ અને ખાવું, ઉધવુ આરામ કરવા, વાતા કરવી, વેપાર કરવા વગેરે વગ પ્રમાદ ! પણ અહીં એકાન્ત નથી. દેવ દર્શન, વંદન, પૂજ નાદિ ધર્માનુષ્ઠાનેા પણ પ્રમાદરૂપ હોય છે અને ખાવું, પીવું, ઉંઘવું વગેરે ક્રિયાએ અપ્રમાદરૂપ પણ હાય છે.
સુમન ! તુ બુદ્ધિશાળી છે. જરા ચિ'તન કરવાથી સા સુમને સમજી શકીશ. જો જેનાથી સ`સાર વધેન્સ્ટાવિ ક વધે, તે બધુય પ્રમાદ અને જેનાથી ભાવિ સુખ વધે સસાર ટુંકી થાય, મુક્તિ નજીક થાય, તે સઘળુંય અપ્રમાદ ! પ્રમાદ–મત્ર
૩