________________
|નમ: બિન ઇવરના |
આત્મધર્મની પ્રાથમિક એગ્યતા
- યાને માર્ગાનુસારિતાના પાંત્રીશ ગુણેનું ચિંતન
વિશ્વમાં નાના મોટા લૌકિક કે લોકોત્તર સર્વ કાર્યો તે. તે વિષયની યોગ્યતા વિના સિદ્ધ થઈ શકતા નથી તે તે, વિષયની ગ્યતા વિના કાર્યો કરનાર અનધિકાર ચેષ્ટા ફ૫ દેષથી દૂષિત થાય છે, માટે લૌકિક વ્યવહામાં પણ સર્વત્ર ગ્યતાને મહત્ત્વ અપાય છે. નોકરી કરનારમાં નેકરને
ગ્ય અને શેઠાઈ કરનારમાં શિક્ષકેને યોગ્ય, વિદ્યા ભણનારમાં.. વિદ્યાર્થીને યોગ્ય અને ભણાવનારમાં શિક્ષકને ગ્ય, યાચકમાં યાચકને ગ્ય અને દાતારમાં દાતારને યોગ્ય, તે તે ગુણ હોય તે જ તે તે કાર્યોમાં તેઓને સફળતા મળે છે. એમ સર્વ વિષયમાં એગ્યતા અનિવાર્ય છે. તેમ ધર્મની (આત્મધર્મની પ્રાપ્તિ માટે પણ પ્રાથમિક ગ્યતા જરૂરી છે, ગમે તે માણસ ધમને પામી શકતો નથી, માટે ધર્મપ્રાપ્તિની યેગ્યતા માટે સર્વસામાન્ય પાંત્રીશ ગુણો નીચે પ્રમાણે કહ્યા છે. : ૧-ન્યાય સમ્પન્ન વૈભવ, ૨-શિષ્ટાચારની પ્રશંસા, ૩કુળશીલ સમાન એવા ભિન્નત્રીની સાથે વિવાહ, ૪-પાપડ