________________
રહિત, શુભાશયકારક, અજ્ઞ આત્માઓને દુર્રીય, નયભંગ-પ્રમાણ અને ગમરૂપ વિવિઘ અપેક્ષાયુક્ત, સમસ્ત કલેશેનો નાશક અને નિર્મળ ઉજવળ ગુણવાળો, એવા શ્રી જિનકથિત ધર્મનું હે ભગવંત! મારે ભવ શરણ થાઓ ! વળી હે ભગવંત! સ્વર્ગ કે મોક્ષના સાધક સંવેગી ભવ્ય છે જેના ભાવેને યથાર્થરૂપે જાણી શકે, અતિ શ્રેષ્ઠ પ્રમાણભૂત, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી સકળ લેકવ્યાપી, જન્મ-જરા-મરણ વગેરે વેતાલેને વશ કરવામાં પરમ સિદ્ધમંત્ર અને તે તે પદાર્થોને હેય, ઉપાદેય, શેયરૂપે સમ્યગ વિભાજક, તથા અનંત અર્થવાળાં પ્રત્યેક સૂત્રેથી બદ્ધ, મિયાત્વથી અંધ જીવને નિર્વિન પ્રકાશ કરનારા દીપકરૂપ, સંસારસમુદ્રમાં બેટની જેમ આધારભૂત, અચિંત્ય ચિંતામણ, એવા શ્રી જિનધર્મનું હે ભગવંત આપની કૃપાથી મારે ભવભવ શરણ થાઓ! વળી વિશ્વના સર્વ જીને પિતાની જેમ હિતકર, માતાની જેમ વત્સલ, બંધુની જેમ ગુણજનક, મિત્રોની જેમ વિશ્વસનીય, સાંભળવાયેગ્ય પદાર્થોમાં સર્વશ્રેષ્ઠ, દુર્લભથી પણ દુર્લભ, અમૃતની જેમ સર્વશ્રેષ્ઠ, મુક્તિમાર્ગને અનન્ય ઉપદેશક, સર્વ જીવોના ગક્ષેમને કરનારો નાથ તથા પદાર્થોના યથાર્થ બેધક એવા અંગપ્રવિષ્ઠ અને અંગબાહા ઊભયરૂપ શ્રતધર્મને અને તેના વિધિ-નિષેધને અનુસરતી સમ્યફ કિયાએરૂપ ચારિત્રધર્મને હું, જેમ શત્રુઓની મોટી સેનાથી અત્યંત