________________
૮૩
ગુણેાની પ્રતિક્ષણ અનુમેાદના કરતા હું આપની કરુણાથી મારા ગુણેાના નાશ થતા રાકીશ, ચિરસ ચિત કમ મેલને ખપાવીશ અને એ રીતે કર્મના ઘાત કરતા હું સમ્યગ્ આરાધનાને પામીશ.
૧-ચાર શરણ પૈકી અરિહંતશરણુ-એ રીતે દુષ્કૃતનિ’દા અને સુકૃતાનુમાદના કરતા હું... આપની સાક્ષીએ ચાર શરણાના આ રીતે સ્વીકાર કરૂ છું. તેમાં પ્રથમ શ્રી અરિહંતદેવા, કે જેએનાં ઘાતીકાં સંપૂર્ણ નાશ પામ્યાં છે અને તેથી જેએ અપ્રતિહત સપૂર્ણ જ્ઞાન-દર્શનના પ્રકાશને પામ્યા છે, ભયંકર સંસારરૂપી અટવીમાં ભ્રમવાનાં કારણેા ટળી જવાથી જેએ અર્હંતપદને પામ્યા છે, જેએ સર્વોત્તમ ચારિત્રવાળા, સર્વાંત્તમ લક્ષણૢાયુક્ત શરીરવાળા, સર્વાંત્તમ ગુણેાની Àાલાવાળા, સર્વોત્તમ પુણ્યપ્રકષ વાળા, વિશ્વના હિતસ્ત્રી અને પરમ બંધુ છે, તે શ્રી અરિહંતભગવ તાનું: મારે શરણ થાઓ! વળી જેએ સર્વથા નિષ્કલ ́ક, ત્રણ લેાકરૂપી આકાશને શૈાભાવતા ચંદ્રતુલ્ય, પાપપકથી સર્વથા રહિત, દુઃખપીડિત જગતના જીવાના પિતા, અતિ મહિમાશાળી, મેાક્ષપદના સાધક, પરમપુરુષ, પરમાત્મા, પરમેશ્વર, તથા પરમ માંગળ, અને સદ્દભૂત ભાવાના યથાય ઉપદેશક છે, એવા ત્રિભુવનભૂષણુ શ્રી અહિ ત ભગવંતાનુ' મને શરણુ થા! તથા જે ભવ્ય જીવરૂપી કમળાના વિકાસ કરવામાં ચંદ્રતુલ્ય, ત્રણેય લેાકના પ્રકાશક સૂર્ય તુલ્ય, દુ:ખી