________________
૮૫
શરણ થાઓ ! વળી જેએ કર્યાનાં સવ આવરણથી રહિત, જન્મ-જરા-મરણાના પાર પામેલા, ત્રણેય લેાકના મસ્તકે મુગટ, જીવ માત્રને શરણ્ય, ક્ષાયિક સંપૂર્ણ શુદ્ધ શુભેામય, ત્રિલેાકપૂજ્ય અને સુખસ્વરૂપ છે, તે શ્રી સિદ્ધભગવતાનું મને શરણુ હા! વળી જેએ લેાકાન્ત શાશ્વત સ્થિત થયા છે, સર્પાકૃષ્ટ પ્રતિષ્ઠાને પામેલા છે અને તેથી કૃતકૃત્ય છે, શબ્દાદિથી અગમ્ય- નિરાકાર અને ઉત્કૃષ્ટ અતિશયની સમૃદ્ધિવાળા છે, તે શ્રી સિદ્ધભગવ ́તાનુ' મને શરણ્ થાએ! વળી જેએ સવ શસ્ત્રાથી અહેદ્ય, સ સૈન્યથી અભેદ્ય, સમુદ્રોથી પણ અપ્લાષ્ય, દાવાનળથી પણ અદાહ્ય, પ્રલયના પવનથી પણ નિષ્કપ અને વજ્રથી પણ ન ચૂરાય તેવા છે, સૂક્ષ્મ, નિરંજન તથા છે અને અચિંત્ય મહિમાવાળા છે, જેએ પરમ ચેાગીએને ગમ્ય છે, કૃતકૃત્ય, નિત્ય, અજન્મા, અજર. અમર, શ્રીમંત, ભગવંત અને અપુનરાવૃત્ત છે, સર્વથા વિજયવ ́ત અને પરમેશ્વર છે તેથી જ શરણ્ય છે, એવા સવ શ્રી સિદ્ધભગવ તાનુ' મને શરણ થાએ!
અક્ષય
૩-સાધુશરણ-જેએ જીવાજીવાઢિ પરમ તત્ત્વાના અને સ'સારની અતિ નિર્ગુણુતાના જ્ઞાતા છે, મહા સંવેગી, ગીતાર્થ, શુદ્ધ ક્રિયામાં પરાયણ, ધીર અને સારણાવારણાદિમાં કુશળ છે, સદ્ગુરુચરણે સંયમને પ્રાપ્ત કરનારા,માક્ષમાં એકમહલક્ષ્યવાળા, સૌંસાર પ્રત્યે વિરાગી, અતિ સ`વેગથી સ’સારથી થાકેલા, તેથી જ સ્ત્રી–