________________
૪૬
કહ્યુ ? ત્યારે રાજાજીએ મને શાન્ત કરીને પુનઃ કહ્યું કેહેન મુંઝવાની કેાઈ જરૂર નથી, જેઢાય તે કહે. તને સાચુ' કહેવામાં કાને ડર છે ? પણ હુ` શુ` એલું? મેં તે મૂળમાંથી વાત કાપી નાખી. એથી રાજાએ દાસીને એલાવી અને તેણીએ મારી રૂબરૂ મે' જે કહ્યું હતું તે સઘળું કહી જણુાવ્યું. હુ તા કઈ ખેલી શકી નહિ, નકારા જ કરતી રહી. એટલે જે ખાઈની સાથે મે' વાત કરી હતી તેને ખેલાવી. તેણે પણ આવીને એ જ પ્રમાણે કહ્યું, હવે મારુ શું ચાલે? રાજાને ગુસ્સા વધી ગયે, પણ મારા પિતાની શરમથી ખીજું કંઈ ન કરતાં મને દેશનિકાલની સજા ફરમાવી.
હૈ પ્રસે!! મારા પિતાએ મને ત્યાં જ છેડી દીધી. ઘેર આવવાના પણ નિષેધ કર્યાં અને રાતી-કકળતી હું ચાલી. લેાકેા તે મને જાણુતા જ હતા. એથી રસ્તે જતી જોઈ ને તે મારી, મારા ત્રતાની, મારી ધમકરણીની, શ્રાપના શાસનની, એમ વિવિધ રીતે નિદા કરતા મને તિ રસ્કારવા લાગ્યા. એમ મેં તમારા શાસનની–સ`ઘની ઘેાર અપભ્રાજના કરાવી. હવે મને મચાવનાર કાણુ હતુ ? નિરાધાર બનેલી હું શહેર છેડીને જ ગલમાં ભટકતી થઈ, જ્યાં-ત્યાં ભીખ માગતી, ભીખારણુ કરતાંય ભૂડી રીતે દુ:ખ ભોગવતી. પૂર્વ ભોગવેલા વૈભવનાં સુખાને, માતા-પિતાઃ સ્વજનાના તથા સધના વાત્સલ્યને અને ગુરુએની હિતશિક્ષાઓને