________________
૯૫
’
ખાટી રીતે ગુન્હેગાર ઠરાવી ખેાડાં કરાવ્યા, હેડ, જેલ વગેમાં પૂરાવ્યા, અધાવ્યા, મેડીએ પહેરાવી, માર મરાજ્યે, ફૂટાવ્યા, દડાવ્યા, મસ્તક મુડાવ્યાં, ઢી'ચણુહાથ-પગ-નાક-કાન-હાઠ વગેરે અવયવા કપાવ્યા, ચામડી છેલાવી, તેમાં ખાર ભર્યા, ઘાણી વગેરેમાં પીલાગ્યા, અગ્નિથી દઝાવ્યા, ખાઈ-ખાડામાં ફૂંકાવ્યા, ઉંચે ટી'ગાડડ્યા, તેઓના અડકાષ ગળાવ્યા, નેત્રા ઊખેડાવ્યાં, દાંત પડાવ્યા, શૂળીએ ચઢાવ્યા, અથવા તે શિકાર કરતાં તિય ચાને કે યુદ્ધમાં લઢતાં છેદ્યા, ભેદ્યા, લૂચા, કે લુલા-લંગડા-અંધ વગેરે વિકલ કર્યાં અને સમાયા, વળી યુદ્ધથી વિરામ પામેલા, શાસ્ત્રા છેાડી દીધેલા અને નાસતા, એવા પણુ મનુષ્યને તીવ્ર રાગ કે દ્વેષથી, આ ભવે કે અન્ય ભવેામાં, સ્વય' કે ખીજાએ દ્વાર', જે કેઈ ને પ્રાણમુક્ત કર્યાં; તે સર્વને આપની સાક્ષીએ ત્રિવિધ ત્રિવિધ ખમાવુ છું.
વળી હું ભગવ ́ત ! પુરુષ કે સ્ત્રીના અવતારને પામીને કે વિધૂર-વિધવાપણું તીવ્ર રાગ અને કામને વશ મે' પરસ્ત્રી (પરપુરુષ) સાથે વ્યભિચાર સેન્યા, કે મારામાં કે બોન્નયાં ગોંને ઉપાર્જન કરીને વિવિધ રીતે તે ગભેના નાશ કર્યાં, વગેરે વિવિધ અતિ ક્રૂર પાપે કર્યા, તેનું વણૅન હે ભગવંત! હું કેટલું કરું ? સ‘સારમાં અન'તા કાળથી ભટકતા મે કામને વશ થઈ કયા જીવાની સાથે કયાં પાપે! નર્થી કર્યાં ? તે સ જીવેાને
આ