________________
ત્રિવિષે ગાઁ કરુ... ..
૭૮
વળી હે ભગવંત ! આ
સસારમાં લમતા મે' ત્રણેય કાળમાં અન્યન્ય જીવાની સાથે જે વૈર-વિરાધ કર્યાં હાય, ત્રણેય કાળમાં શુભાશુભ પદાર્થોમાં મન-વચનકાયાને અશુભરૂપે પ્રવર્તાવ્યાં હાય, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવમાં શક્ય છતાં જે કરવા ચેગ્ય ન કયુ કે નહિ કરવાનું કર્યુ” હાય, વળી લેાકમાં મિથ્યાત્વને પ્રવર્તાવવા દ્વારા, મિથ્યાશાસ્ત્રોના ઉપદેશ દ્વારા, મામા ને છૂપવવા દ્વારા કે ઉન્માર્ગને પ્રચારવા દ્વારા અન્ય જીવાને જે કમ બંધ કર્યો-કરાવ્યે અને મે' કર્યો હાય, વળી હું ભગવ'ત! ભવચક્રમાં ભમતાં મે‘ લવાભત્ર જે પાપાસક્ત એવાં શરીરા માંધ્યાં અને છેડવાં, તથા પાપાર ભી એવા સ્વજન-સ’બધી; પુત્ર-પરિવાર વગેરેમાં રાગ કર્યા, લાભને વશ ધન મેળવીને પાપકાર્યામાં ખેંચવા તેની વ્યસ્થા કરી ત્યાં જ મૂકી મૂકીને મર્યાં, એમ ત્રણેય કાળમાં જે જે પાપાર ભા પ્રવર્તાવ્યા અને ચાલુ રાખ્યા; તે તે સને પણુ હુ' આપની સમક્ષ ત્રિવિધ ત્રિવિધે વાસિરાવુ' છું.
વળી હું ભગવંત! મે આપના વચનને ઊલટાં પરૂપ્યાં, ઊંધી શ્રદ્ધા કરી અને અસત્યને પક્ષ કર્યાં, તથા ક્ષેત્ર કે કાળના દોષે આપની આજ્ઞાને ન પાળી, ખાટી ક્રિયાનેા રાગ કર્યાં, અને સમ્યગ્ આરાધનાના મનેારથ પણ ન કર્યો, 'હે ભગવ ́ત ! કેટલુ' કહું...? સમતા