________________
のり
.
એઇન્દ્રિયા િતિય ચ જીવાની પણ હિંડસા કરી, વળી પૂર્વભવેાના વૈર વગેરેને વશ થઈ કષાય કરી મનુષ્યાનું પણ અપહરણ, બંધન, વધ, દેદુન, ભેદન, ધનહરણ, સ્ત્રીહરણ વગેરે કર્યુ" કે મારી નાખ્યા, વગેરે દેવભવમાં મનુષ્યેાને દુ:ખી કર્યાં, તેમજ મહદ્ધિક દેવપણુ વગેરે પામીને અન્ય દેવાને બળાત્કારે આજ્ઞાએ પળાવી, વાહનરૂપે તેમને ઉપયોગ કર્યાં, અથવા તાડના કે અપમાનપરાભવ વગેરે કર્યુ -કરાવ્યુ, ઈત્યાદિ વિવિધ રીતે દેવાને પણ જે વિરાધ્યા; તે સને પણ હું ત્રિવિધ ત્રિવિધે ખમાવું છું.
વળી હું ભગવંત! મે આ ભવે કે પુરસવે સ્વય કે બીજાઓ દ્વારા મન-વચન કે કાયાથી જગતના સૂક્ષ્મ-બાદર સર્વ જીવાને દુઃખી કરવારૂપે અહિસાવ્રતની, હાસ્યાદિથી અસત્ય મેલીને વિવિધ રીતે સત્યવ્રતની, લેાભાદિને વશ થઈ પરાયી વસ્તુ લેવા કે આળવવારૂપે અચૌય વ્રતની, મનુષ્ય-તિય ચ કે દેવ સંબંધી મૈથુન સેવવારૂપે મન-વચન-કાયાન્દ્વરા બ્રહ્મચર્યવ્રતની, સચિત્ત-અચિત્ત કે મિશ્રદ્રવ્યેામાં તથા કેઈ પણ ક્ષેત્ર, કળ કે ઔદયિકાદિ ભાવે માં મૂર્છા-મમતા કરવારૂપે અપરિગ્રહવ્રતની તથા રસની લેાલુપતાથી સકારણ કે અજ્ઞાનતાથી પશુ કયારે-કઈ પણ રાત્રિèજન કરવારૂપે રાત્રિભજનવિરતમવ્રતની જે વિરાધના કરી હોય; તે સર્વ વ્રતાની વિરાધનાની પશુ હું આપની સમક્ષ ત્રિવિધે