________________
૪૭
હું યાદ કરતી. મારા પાપે કમોતે મરીને ચારેય ગતિમાં રખડી. ત્યાં ઘણે કાળ એકેન્દ્રિયમાં મને જીભ મળી જ નહિ, ત્રસપણમાં જીભ મળી પણ મૂંગે, બડે, મુખરાગી, કટ્રભાષી અને મૂર્ખ બની બનીને મેં કારમી પીડા ભોગવી.
હે પ્રભુ! મારી આ દુર્દશા કરીને મેહશત્રુ મારી મશ્કરી કરતા પિતાના પરિવારને કહેવા લાગ્યો કે–જોયું એ ઉત્તમ શ્રાવિકાનું વર્તન! એ સાંભળીને તેની પત્ની મહામૂઢતા, સામો, મંત્રી મિથ્યાત્વ વગેરે એકીસાથે બાલ્યા કે-હે દેવ! ત્રણ જગતને તૃણતુલ્ય માનનાર આપની સામે એ રાંક સ્ત્રીની શક્તિ કેટલી? એ તે હજુ પાંચમા પગથિયે હતી. આપે તે અગિયાર પગથિયાં પસાર કરનારા ચક્રીને પણ પૂજ્ય અને દેવેથી પણ નહિ ડરનારા મહાયેગી જેવા અને ચૌદપૂર્વના જાણુ અનંતા મહાપંડિતેને પણ પરાસ્ત કર્યા, તેની સામે એ રાંકડી કેણું માત્ર? એ સાંભળી મેહનો સમગ્ર પરિવાર હર્ષથી નાચી ઉઠયો.
પછી તો હે ભગવન્! પુનઃ પુણ્યના પ્રભાવે વાર વાર હું મનુષ્ય થયો. સમકિત, ધર્મબુદ્ધિ વગેરે પણ મને સહાયક થયા. તેથી મેં કઈ વાર દાનને અભિગ્રહ કર્યો, તે દાનાન્તરાય-કૃપણુતા વગેરે મેહના સુભટોએ તે તેડાવ્યું. શીલને નિયમ કર્યો, તે તેને તીવ્ર વેદ તથા દુરાચારીઓની સેબતે તે કાળે. તપના