________________
૫૫
બનેલા ધમરાજને સદ્દબોધે કહ્યું કે–આ૫ નિરાશ કેમ થાઓ છો? આમાં નવું શું છે? અને આશ્ચર્ય પણ શું છે? અનાદિ વ્યવહાર એ જ રીતે ચાલ્યો આવે છે. જીવ પોતાની યેગ્યતા પૂર્ણ પ્રગટતાં મેહથી મુક્ત થઈ સિદ્ધ થાય છે. તેમાં તમારે પણ હું તેને ઉદ્ધાર કરું છું – એ અહંકાર કરવાનું શું કારણ છે? જીવ પોતાની યોગ્યતા અને તમારા સહકારથી કૃતકૃત્ય બને છે. જે તેની યોગ્યતા ન હોય, તો તમે શું કરી શકે ? અને જે તમારે સહકાર ન હોય, તે તે પણ શું કરી શકે? માટે અહંકાર કરવાની જરૂર નથી અને નિરાશ થવાની પણ જરૂર નથી. તમારા પ્રયત્નનું ફળ હવે તમને થોડા સમયમાં જ મળવાનું છે અને યશ પણ તમને થોડા સમયમાં જ મળવાનો છે, વ્યાકુળ થવાની કંઈ જરૂર નથી.
સાધના એ વચને સાંભળીને ધર્મરાજ અને તેને સવ પરિવાર પ્રસન્ન થયે તથા સબંધની પ્રશંસા કરવા લાગ્યો. તે જ સમયે કર્મમહારાજે સંદેશે મેકલાવીને ચારિત્રધર્મને જણાવ્યું કે–તમારા સહાયક સંસારી જીવને મેં પદ્મસ્થળ નગરમાં સિંહવિકમ રાજાની કમલિની દેવીની કુખે પુત્રરૂપે ઉત્પન્ન કર્યો છે. ત્યાં તેનું નામ સિંહરથ રાખ્યું છે, માટે તમારે તેનું મેટું વધામણું કરવું, કારણ કે-આ જન્મમાં તે તમારા પક્ષનું જ પિષણ કરશે. મેં આ ભવમાં તેને કેવળ પુદય જ સહાય માટે આપે છે અને તે પણ સર્વ પ્રકારે